________________
૨૦૩
ચારિત્રમોહનીયની ઉપશમના ઉcકૃષ્ટ રસવાળી કિટ્ટિથી પ્રથમસમયની કુલ કિટ્ટના અસંખ્યાતમાં ભાગ સિવાયની સર્વ કિઠ્ઠિઓ, તથા ચરમ સમયની જઘન્ય રસવાળી કિટ્ટિથી ચરમસમયની કુલ કિટ્ટના અસંખ્યાતમાં ભાગ સિવાયની સર્વ કિઠ્ઠિઓ તથા વચલા સમયોની થયેલી સર્વ કિટ્ટઓ સૂક્ષ્મસંઘરાયગુણસ્થાનકના પ્રથમ સમયે ઉદયમાં આવે છે.
વનિય સંઘમા દેટ્ટવરિમુવીર લેસા ૪ - કર્મપ્રકૃતિ ઉપશમલાકરણ. કર્યપ્રકૃતિમાં પણ કહ્યું છે - “પઢમસમયસુમો જિદ્દીપ સંખ્ત મા वेयति । जाओ अपढमसमयअचरिमसमएसु अपुव्वातो कयातो तातो सव्वातो पढमसमते उदिन्नातो, जाओ पढमसमते कयातो तासिं अग्गग्गातो असंखेजतिभागं मोत्तूणं जातो य चरिमसमयकयाओ किट्टितो तासिं च जहन्नगपभिई असंखेजतिभागं मोत्तूणं सेसातो उदीरेति।" “पढमसमयकयाणं उवरि चरिमसमयकयाणं हेह्रतो असंखेजतिभागं मोत्तूणं ૩ીતિ '' - ગા. પત્રની ચર્થ.
કિટ્ટવેદનાદ્ધાના બીજા સમયે પહેલાં સમયે જે ઉત્કૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓ છોડી હતી તેના અસંખ્યાતમા ભાગ જેટલી બીજી ઉતકૃષ્ટરસવાળી કિઓિ જે પ્રથમ સમયે ઉદયમાં હતી તેટલી કિઓિ વધારે જોડે છે અને નીચેની જઘન્ય રસવાળી કિઓિ જે છોડી દીધી હતી તેમાંથી તેના અસંખ્યાતમા ભાગ જેટલી કિઓિ ગ્રહણ કરે છે. એટલે પ્રથમસમયે ઉદયને અયોગ્ય જે ઉત્કૃષ્ટ કિઓિ હતી તેમાં વધારો થયો અને ઉદયને અયોગ્ય જે જઘવ્ય કિઓિ હતી તેમાં ઘટાડો થયો. અર્થાત્ તેને ઉદયમાં ગ્રહણ કરે છે. આમ કરતાં બીજા સમયે ઉદયને યોગ્ય કિટ્ટઓ પ્રથમ સમય કરતાં ઓછી થઈ. કેમકે ઉત્કૃષ્ટ કિટ્ટ જે છોડી તેની સંખ્યા કરતા જઘન્ય કિટ્ટિ જે લીધી તેની સંખ્યા ઓછી છે. આ રીતે છેક ચરમસમય સુધી ઉcકૃષ્ટ રસવાળી કિઠ્ઠિઓ વધુ ને વધુ છોડતો જાય છે અને જઘન્ય
સવાળી કિંઠ્ઠિઓ જે છોડી છે તેમાંથી પ્રતિસમય અસંખ્યાતમા ભાગ જેટલી કિટ્ટિઓવે ઉદયમાં ગ્રહણ કરતો જાય છે.
કર્મપ્રકૃતિ ઉપામનાકર ગા. પuતી માં કહ્યું કે - “વિતિયમિતે સન્નિાઈ असंखेजइभागं मुयंति, हेट्ठतो अपुव्वं असंखेजतिभागं गेण्हति, एवं जाव सुहमरागचरिमસમતો તાત્પર્યર્થ એ નીકળ્યો કે પહેલા સમયે ઉત્કૃષ્ટરસવાળી અમુક તથા જઘન્યરસવાળી અમુક કિટ્ટઓ વર્જી શેષ કિઠ્ઠિઓનો ઉદય હોય. બીજા સમયે ઉત્કૃષ્ટરસવાળી અધક કિટ્ટઓ તથા જઘન્ય રસવાળી ઓછી કિંઓ વર્જી શેષ કિંઓનો ઉદય હોય. એમ ચરમ સમય સુધી ઉક્ત ક્રમે જાણવું.