________________
૧૯૬
ઉપશમનાકરણ ભાગ-૧ शतमेकोत्तरं व्युत्तरं चासीत्, तासामेवानुभागभागानां पञ्चकं पञ्चदशकं पञ्चविंशतिरिति।" - કર્મપ્રકૃતિ ઉપામનાકણા ગા. મલય. ટીકા.
કિરિનું પ્રમાણ - પ્રતિસમય કિંઠ્ઠિઓ અનંતી થાય છે અને તેનું પ્રમાણ એક સ્પર્ધકની વર્ગણાના (અભવ્યથી અનંતગુણ છે તેના) અનંતમાં ભાગ જેટલું છે.
વળી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણહીન નવી કિઓિ કરે, એટલે કે પ્રથમ સમયે કરેલ કિટ્ટ કરતાં બીજા સમયે અસંખ્યાતમાં ભાગની કિઓ થાય, તેથી ત્રીજા સમયે અસંખ્યામાં ભાગલી એમ ચાવતું કેિટ્ટિકરણાદ્ધાના ચરમસમય સુધી'.
દલપ્રમાણ - ૧લા સમયે સર્વ કિંઓનું દલિક – થોડું તેના કરતા ૨જા સમયે સર્વ કિઓિનું દલિક - અસંખ્યગુણ તેના કરતા ૩જા સમયે સર્વ કિટ્ટઓનું દલિક – અસંખ્યગુણ એમ યાવતું કેિટ્ટિકરણાઢાના ચરમ સમય સુધી જાણવું.
પ્રથમ સમયની કિઓિમાં દલપ્રમાણ - પ્રથમ સમયે કિઠ્ઠિઓ માટે જે દ્રવ્ય ગ્રહણ કરે છે તેમાંથી અનંત કિટ્ટઓની રચના કરે છે. તેમાં સૌથી પ્રથમ કિટ્ટિમાં એટલે સૌથી જઘન્ય અનુભાગવાળી કિમિ દ્રવ્ય ઘણું, તેના કરતાં બીજી કિટ્રિમાં વિશેષહીન દ્રવ્ય, તેના કરતાં ત્રીજી કિટ્ટમાં વિશેષહીન દ્રવ્ય એમ યાવતુ ચરમ કિટ્ટ સુધી આ ક્રમ જાણવો. તથા શેષ સમયોની કિંઓમાં પણ આ પ્રમાણે જાણવું.
, પ્રથમ કિટ્ટિ કરતા વિશેષહીન દ્રવ્ય થતા યાવતુ ચરમકૅટ્ટિમાં પણ અનંતમાભાગહીન દ્રવ્ય જ નિક્ષેપ થાય છે, પરંતુ દ્વિગુણહાનિનું સ્થાઈ આવતુ નથી.
"णवरि परंपरोवणिधाए वि जोइज्जमाणाए पढमकिट्टिए णिक्खित्तपदेसग्गादो चरिमकिट्टिए णिसित्तपदेसग्गमणंतभागहीणं चेव होदि । कुदो ? किट्टीणमद्धाणस्स एयफड्डयવUTUામviાંતિ-માપમાપત્તાવો !'' - જયધdલા ૫. ૧૮૬૦.
પ્રથમમાળી કિઓિમાં અ[ભાગ - અનુભાગની અપેક્ષાએ જઘન્ય કિટ્ટનો રસ થોડો, તેથી બીજી કિટ્ટિનો રસ અનંતગુણ, તેથી ત્રીજીનો અનંતગુણ, એમ ચાવતું પ્રથમસમયની ચરમ સુધી જાણવું. પ્રથમ સમયની ચરમર્કોમાં જઘન્યરસમ્પર્ધકના અનુભાગ કરતા અનંતગુણહીંત અનુભાગ હોય છે.
દ્વિતીચસમયની કિડ્રિોમાં પ્રદેશ - પ્રથમ સમય કરતા દ્વિતીય સમયે અસંખ્યગુણ
१. “ओकड्ढिदसयलदव्वस्सासंखेजभागमेत्तमेव दव्वमपुव्वकिट्टिसु समयाविरोहेण णिसिंचिय सेसबहुभागाणमुवरिमपुव्वकिट्टिसु फड्डएसु च जहापविभागं विहंजियूण णिसेगविण्णासकरणादो ।" - જયધવલા, પૃ. ૧૮૬૦.