________________
ઉપશમનાકરણ ભાગ-૧
૧૮૨
સમયે બંધ કે સંક્રમથી આવેલ દ્રવ્યની ઉપશમલાનો પ્રારંભ ૧૦મા સમયે, અને ૧૩મા સમયે સર્વથા ઉપશાંત થાય છે. છમા સમયે બંધ કે સંક્રમથી આવેલ દ્રવ્યની ઉપશમનાતો પ્રારંભ ૧૧મા સમયે, અને ૧૪મા સમયે સર્વથા ઉપશાંત થાય છે. ૮મા સમયે બંધ કે સંક્રમથી આવેલ દ્રવ્યની ઉપશમનાનો પ્રારંભ ૧૨મા સમયે, અને ૧૫મા સમયે સર્વથા ઉપશાંત થાય છે.
-
-
અવેકાઢાના પ્રથમ સમયે = ૯મા સમયે ૪ થી ૫ સમય દમિયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે. અવેદકાઢાના બીજા સમયે = ૧૦મા સમયે ૩ થી ૬ સમય દરમિયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે. અવેદકાદ્ધાના ત્રđજા સમયે = ૧૧મા સમયે ૪ થી ૫ સમય દરમિયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે. અવેદકાઢાના ચોથા સમયે = ૧૨મા સમયે - ૫ થી ૮ સમય દરમિયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે. અવેદકાઢાના પાંચમા સમયે ૧૩મા સમયે ૬ થી ૮ સમય દર્શમયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે. અવેદકાદ્ધાના છઠ્ઠા સમયે = ૧૪મા સમયે ૬ થી ૮ સમય દરમિયાન બંધાયેલમાંનું દ્રવ્ય ઉપામે. (૮મા સમય પછી બંધ નથી માટે.) અવેકાઢાના ઉપાંત્ય સમયે ૧૫મા સમયે ૮મા સમયે
બંધાયેલમાંનું દ્રવ્ય ઉપશમે.
=
=
-
=
પુરુષવેદનાં પ્રથર્માતિના ચમસમયે પુરુષવેદનો ઉદર્યાવચ્છેદ તથા બંધવચ્છેદ થાય છે. તે વખતે પુરુષવેદનો ૧૬ વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને સંજ્વલન ચતુષ્કતો સ્થિતિબંધ કર્મપ્રકૃતિચૂર્ણિમાં સંખ્યાતા હજાર વર્ષનો કહ્યો છે, જ્યારે કષાયપ્રાભૂતપૂર્ણિમાં ૧૩૨ વર્ષ પ્રમાણ કહ્યો છે.
કર્મપ્રકૃતિઉપશ્ચમનાકણ ગા. ૪૬તી ચૂર્ણિ - “નંમિ સમતે છ નોસાયા ૩વસંતા तंमि समते पुरिसवेयस्स ट्ठतिबन्धो सोलसवरिसाणि, संजलणाणं बंधो संखेज्जाणि વાસસહસ્સાળિ ।''
-
૧. દિગંબર ગ્રંથો ધવલા અને લબ્ધિસારમાં પુરુષવેદના બંધવિચ્છેદ સમયે સંજ્વલનનો ૩૨ વર્ષનો સ્થિતિબંધ કહ્યો છે.
'तस्समए पुरिसवेदस्स ठिदिबंधो सोलसवस्साणि । संजलणाणं ट्ठिदिबंधो बत्तीसवस्साणि । सेसाणं कम्माणं द्विदिबंधो संखेज्जाणि वाससहस्साणि । "
ધવલા, પુસ્તક ૬, પૃ. ૩૦૬.
" तच्चरिमे पुंबंधो सोलवस्साणि संजलणगाणं । तद्दुगाणि सेसाणं संखेज्जसहस्सवस्साणि ।।૨૬૩।'' - લબ્ધિસાર
સંસ્કૃત ટીકા - ‘તસ્ય પુંવેોપશમનાતસ્ય સવેવાનિવૃત્તિસ્થ ચરમસમયે પોઽશવર્ષમાત્ર: पुंवेदस्थितिबन्धः । संज्वलनचतुष्टयस्य स्थितिबंधो द्वात्रिंशद्वर्षप्रमितः । "