________________
દર્શનત્રિકની ઉપશમના
૧૪૫
અપૂર્વકરણના પ્રથમ સમય (સાગત સ્થિતિ) કરતા ચરમ સમયે સંખ્યાલગુણહીન સ્થિતિ સત્તામાં શેષ રહે છે.
નવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાત ચાલુ રહે છે. વિશેષમાં નત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારથી સમ્યકૂcવમોહનીયની અસંખ્યસમયમબદ્ધતી ઉદીરણા ચાલુ થાય છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત પછી દર્શનમોહનીયનું અંતર કરે છે. કષાચબાભૂતગૃષ્ટિમાં કહ્યું છે - "दंसणमोहणीयउवसामणा अणियट्टिअद्धाए संखेजेसु भागेसु गदेसु सम्मत्तस्स असंखेजाणं સમયપત્રદ્ધા મુવીર તો સંતોમુદુત્તે હંસામોયસ મંતર ાિ " - પૃ. ૧૮૧૪. - અંતકરણ ધિ ઃ અસંખ્યસમયપ્રબદ્ધતી ઉદીરણા પછી હજારો સ્થિતિઘાત પછી એક જ સ્થિતિઘાતાદ્ધા દરમિયાન દર્શનમોહનીયનું અંતર કરે છે. અંતર કરતી વખતે સમ્યક્ત્વમોહળીયની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ કરે છે અને અનુભવતી પ્રકૃતિઓની પ્રથમસ્થત એકાવલિકા પ્રમાણ કરે છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણની ગા. ૩૩ની ચૂર્ણમાં કહ્યું છે - “મિચ્છાપૂમિચ્છાપ માવત્તિયં પઢમિિર્ત રેતિ, સમૃત્ત મંતોમુત્તે પદ્ધકૃિતિં તિા' ત્રણેની બીજી સ્થિતિના પ્રથમ નિષેક સમાન છે એટલે અંતરકરણં (દલ વિનાની ભૂમિ) નીચેથી વિષમ અને ઉપરથી સમ છે
સમ્યક્ત્વમોહનીય
મિશ્રમોહનીય
મિથ્યાત્વમોહનીય
. અહીં અંતરકરણદલ ખાલી કરવાની ક્રિયા આ પ્રમાણે હોઈ શકે છે. મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીચની પ્રથમસ્થત આવલિકા પ્રમાણ કહી છે. તે આqલકા અંતરકરણ ક્રિયા દરમિયાન ચલનાડૂલકા સમજq. એટલે કે અંતરકરણ ક્રિયાકાળના પ્રથમ સમયે મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયની ઉદયાવલિકા ઉપરથી બીજી સ્થિતિના પ્રથમનિષેક સુધીના દલકો ખાલી કરે, બીજા સમયે પણ ઉદયાવલિકા ઉપરથી તેટલા જ સ્થાનના દલકો ખાલી કરે, પરંતુ બીજા સમયે એક સમય ઉદય દ્વારા ભોગવાયો હેવાથી ઉદયાવલિકા એક સમય આગળ વધી અને બંનેની અંતરકરણભૂમિ (દલ વિનાની) કરવાની છે તે સ્થિત એક સમય ઘટી. આમ જેમ જેમ એક એક સમય ઉદય દ્વારા ક્ષીણ થાય છે તેમ તેમ ઉદયાવલિકા આગળ વધે છે અને અંતરકરણભૂમિ એક એક સમય ઘટે છે. આમ, ચાવતું અંતરકરણક્રિયાના ચરમ સમયે ઉદયાવલિકા ઉપરથી બીજી સ્થિતિના પ્રથમનિષેક સુધીની સર્વે સ્થિતિને ખાલી કરી નાખે છે. અર્થાતુ દર્શત્રિકના દલિક વિનાની કરી નાખે છે. અંતરકરણના બધા સ્થિતિસ્થાનમાંથી