________________
દર્શનત્રિકની ઉપશમના
૧૪૩
દર્શનત્રિકતે ઉપશમાવી ઉપશમસમ્યગ્દષ્ટિ થઈ ઉપશમણીનો પ્રારંભ પણ કરે છે. તે તથા - દર્શર્વાત્રકની ઉપશમનાની વિધિ આ ગાથામાં બતાવે છે.
अहवा दंसणमोहं पुव्वं उवसामइत्तु सामन्ने ।
पढमठिइमावलियं करेइ दोण्हं अणुदियाणं ।।३३॥ અારાર્થ :- અથવા (દર્શત્રિકનો ક્ષય C કરે તો) દર્શનમોહનીયને પ્રથમ શ્રમણપણામાં ઉપશામાવીને (ચારિત્ર મોહનીય ઉપશમાવવા ત્રણ કરણ કરે) (દર્શનમોહળીયતે ઉપશમાવતા) પ્રથમ સ્થિતિ અનુદયવતી બે પ્રકૃતિની (મિશ્રમોહનીય-સમ્યક્ત્વમોહનીયની) એક આવલિકા કરે. (૩૩)
વિશેષાર્થ : ચારિત્ર મોહનીયની ઉપશમના કરવાની ઈચ્છાવાળો જીવ પ્રથમ અનંતાનુબંધીની વિસંયોજતા અથવા મતાંતરે ઉપશમના કરે છે. ત્યાર પછી દર્શત્રિકની ક્ષપણા કરી અથવા તો ઉપશમના કરી ચારિત્રમોહનીયતી ઉપશમના કરવા માટે યથાપ્રવૃત્તાદ ત્રણ કરણ કરે છે. દર્શનત્રિકની પણાનો અંધકાર પૂર્વ વિસ્તૃત રીતે વર્ણવ્યો છે. માટે હવે દર્શનત્રકની ઉપશમનાનો અધિકાર પ્રથમ વર્ણવીએ છીએ. ત્યારપછી ઉપામણનો અંધકાર વિસ્તૃત રીતે કહીશુ.
અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી અન્તર્મુહૂર્ત સુધી સ્વભાવસ્થ થયા પછી સંયતજીવ દર્શનત્રકની ઉપશમનાનો પ્રારંભ કરે છે. “તો ગviતાવંથ વિસંગો अंतोमुहुत्तमधापवत्तो जादो असाद-अरदि - सोग - अजसगित्तियादीणि ताव कम्माणि વંદ્ધિ ! તો સંતોમુખ હંસામોરીયમુવસાઃિ ” - કષાયમામૃતાચૂર્ણિ પૃ. ૧૮૧૩.
અનંતાનુબંધીની વિસંયોજના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલો ક્ષાયોપશમક સમ્યગ્દષ્ટિ જીવ - કરે છે, જ્યારે ઉપશમણિગત ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે દર્શનત્રકની ઉપશમના લાયોપશમક સમ્યગ્દષ્ટિજીવ શ્રમણપણામાં જ કરે છે. તે ઉપર મૂળ ગાથામાં સ્પષ્ટ રીતે જણાવ્યુ છે તથા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણની બન્ને ટીકામાં પણ એ વાત જણાવી છે – "इह यदि वेदकसम्यग्दृष्टिः सन्नुपशमश्रेणिं प्रतिपद्यते ततो नियमाद्दर्शनमोहनीयत्रितयं પૂર્વમુપમતિ, તળે શામળે સ્થિત: ગ્રુપમતિ '' દેશોપશમનાના અંધકારમાં કર્મપ્રકૃતિમાં પણ દર્શનત્રિકની ઉપાસના (ઉપામણી માટે) વિરત જીવો કરે છે એમ જણાવ્યું છે-“વિરતો વેયસમ્પટ્ટિ ૩વસમઢ પડિવMડામો ૩વસમસમજું ૩પ્યાદ્રિ '' - કર્મપ્રકૃતિ ઉપામનાકરણ ગા.૬૭ની ચૂર્ણ.
દર્શMત્રિકની ઉપશમના માટે યથાપ્રવૃત્તાદ ત્રણ કરણ વિગેરે સર્વવક્તવ્યતા પ્રથમ પામ સમ્યક્ત્વપ્રાપ્તિ અંધકારમાં જણાવ્યા પ્રમાણે સમજવી. એટલે કે યથાપ્રવૃત્તકરણમાં સ્થિતિઘાત-૨સઘાત-ગુણશ્રેણિ કે ગુણસંક્રમ થતા નથી.