________________
દર્શનત્રિકની ક્ષપણા
૧૨૩
ભાગ છોડી શેષ સર્વદલિક તે ખંડના ચરમ સમયે ઉકેરાય છે અને બાકીના સર્વ સમયમાં . ભેગું થઈને પણ એક અસંખ્યાતમા ભાગ જેટલું દ્રવ્ય ઉકેરાય છે. હવે અન્તર્મુહૂર્ત પ્રમાણ દરેક ખંડમાં સત્તાગત કુલ દલિકથી અથવા તો સમ્યક્ત્વમોહનીયના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમસ્થિતિખંડના ચરમસમયે ઉકેરાયેલા દલકથી સંખ્યાતમા ભાગ જેટલું દલિક છે. એ પૂર્વે વિચારી ગયા છીએ. અને તેમાંનો એક અસંખ્યાતમો ભાગ છોડી શેષ સર્વદલક દરેક ખંડ ઉમેરતા ચરમસમયે ઉકેરાલુ હોવાથી અંતર્મુહૂર્ત પ્રમાણ દરેક ખંડ ઉકેરતા ચરમ સમયે સત્તાગત દલિકનો અથવા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમખંડોકિરણાદ્ધાના ચરમસમયે ઉકેરાયેલ દલક કરતા સંખ્યાતમા ભાગનું દાલક ઉકેરાય, અને શેષ સમયોમાં અસંખ્યાતમાં ભાગg દલિક ઉકેરાય છે અને ઉકેરાયેલ દલકનો નિક્ષેપ છેક ચિરમખંડના ચરમસમય સુધી પૂર્વોકત ક્રમે એટલે કે ઉદયસમયથી ગુણણિશીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે, તેવા (ગુણણિશીર્ષના) અનંતર સ્થાનમાં અસંખ્યગુણ અને ત્યાર પછી વિશેષહનના ક્રમે થાય છે. અન્તર્મુહૂર્ત પ્રમાણ ચરમખંડળી સર્વ વક્તવ્યતા આગળ ઉપર કહેવાશે.
જે સમયે સમ્યક્ત્વમોહનીયની આઠ વર્ષ પ્રમાણ સત્તા રહે છે તે સમયથી પ્રતિસમય ૨સ-અપવર્તતા થાય છે: કક્ષા પ્રાણુતચૂર્ણિમાં કહ્યું છે - “નાથે સવાસિિાં સંતi सम्मत्तस्स ताधे पाए सम्मत्तस्स अणुभागस्स अणुसमयओवट्टणा । एसो ताव एक्को વિશ્વરિયા પરિવત્તો ” - પ. ૧૭પ૮. અર્થાત્ અત્યાર સુધી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત રસકંડકનો ઘાત થતો હતો, હવે પ્રતિસમય અનંતગુણહીન ૨સ થાય છે. આ પ્રમાણે કષાયપ્રાભૂત અનુસાર અંતર્મુહૂર્ત પ્રમાણ ચરમખંડ સિવાયની સર્વવતવ્યતા કહેવાઈ ગઈ છે. કર્મકૃતિના અનુસારે આઠ વરસ પ્રમાણ સ્થિતિસત્તા શેષ રહે છે, ત્યાં સુધીની વિગત પૂર્વે વિચારી ગયા છીએ. હવે આગળ ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિખંડો કરે છે અને ત્યારથી જે દલકો ઉમેરે છે તેને ઉદયસમયથી ગુણણિશીર્ષ સુધી અસંખ્યગુણના ક્રમે નાંખી ઉપર વિશેષહીના ક્રમે નાખે છે. કર્મપ્રકૃતિ ઉપશમનાકરણની ગા. ૩૨ની ચૂષિનો પાઠ આ પ્રમાણે છે - “તારે વેવ સમત્તતંતમાં મક્વાસઘં દોતિ | તારે હંસાનોનસ खवगो त्ति भन्नति । एत्तो पाए संमत्तस्स अंतोमुहुत्तियं ठितिखंडगं करेति । ततो पभिति
૧. પ્રતિસમય રસ અપવર્તનાનો જયધવલામાં આ પ્રમાણે અર્થ કર્યો છે - “ TUT મસમોવડ્ડાબેवमणुगंतव्वं । अणंतरहेट्ठिमसमयाणुभागसंतकम्मादो संपहियसमये अणुभागसंतकम्ममुदयावलियबाहिरमणंतगुणहीणमेण्हिमुदयावलियबाहिराणुभागसंतकम्मादो उदयावलियब्भंतरमणुप्पविसमाणमणंतगुणहीणं, तत्तो वि उदयसमयं पविसमाणमणंतगुणहीणं, एवं समये समये जाव समयाहियावलियअक्खीणदंसणमोहो त्ति। तत्तो परमावलियमेत्तकालमुदयं पविसमाणाणुभागस्स अणुसमयोवट्टणात्ति ।" - पृ. ૧૭૫૮.
૧૧