________________
૧૦૪
ઉપશમનાકરણ ભાગ-૧
પ્રથમ સમયે થોડા લિક ઉપશમાવે, દ્વિતીય સમયે અસંખ્યગુણ... એમ ચાવત્ અન્તર્મુહૂર્ત કાળ સુધી ઉપશમાવે છે. તેટલા કાળમાં અનંતાનુબંધીના સર્વદલિક ઉપશાંત થઈ જાય છે એટલે કે સંક્રમ-ઉદય-ઉદીરણા-નિધત્ત અને નિકાયના કણને અયોગ્ય થઈ જાય છે.
અનંતાનુબંધીની ઉપશ્ચમના - અસત્કલ્પનાથી - અંતઃકર્ણાક્રયા કાળ- ૫ સમય. આલિકા = ૧૦ સમય. હવે અનિવૃત્તિકણના સંખ્યાતા બહુ ભાગ પસાર થાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અનંતાનુબંધીની નીચે આલિકા પ્રમાણ સ્થિતિ રાખી ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ અંતકણ કરે છે. અર્થાત્ અનંતાનુબંધી ના અભાવવાળી કરે છે. દા.ત. ૧૦૦ સમય પછી ૧૫૦ સમય સુધી છેલ્લો સંખ્યાતમો ભાગ. ૧૦૧ મા સમયથી અંતરકક્રિયા શરૂ થાય છે. ત્યારે આલિકા નીચે રાખી ઉપર અંતર્મુહૂર્ત ખાલી કરવાનું શરૂ, અર્થાત્' ૧૦૦ + આલિકા (૧૦ સમય) = ૧૧૦ સમયની ઉપરનું = ૧૧૧ સમયથી ૧૦૦૦ સમયનું દલિક ખાલી કરે.
૧૦૨મા સમયે ૧૦૧ + આવલિકા (૧૦ સમય) = ૧૧૧ સમયની ઉપરનું ૧૧૨ સમયથી ૧૦૦૦ સમયનું લિક ખાલી કરે.
=
૧૦૩મા સમયે ૧૦૨ + આલિકા (૧૦ સમય) = ૧૧૨ સમયની ઉપરનું = ૧૧૩ સમયથી ૧૦૦૦ સમયનું લિક ખાલી કરે.
૧૦૪મા સમયે ૧૦૩ + આલિકા (૧૦ સમય) = ૧૧૩ સમયની ઉપરનું = ૧૧૪ સમયથી ૧૦૦૦ સમયનું દલિક ખાલી કરે.
૧૦૫મા સમયે ૧૦૪ + આલિકા (૧૦ સમય) = ૧૧૪ સમયની ઉપરનું = ૧૧૫ સમયથી ૧૦૦૦ સમયનું દલિક ખાલી કરે.
છેલ્લા સમયે અર્થાત્ ૧૦૫ મા સમયે જ ૧૧૫ મા સમયથી ૧૦૦૦ સમયનું દલિક સંપૂર્ણ ખાલÎ થાય. એ સિવાય ૧૦૪ મા સમય સુધી થોડું થોડું દક્લિક જ ખાલી થાય છે. (અસત્કલ્પનાથી ૧ લાખ દલિકમાંથી ૧૦૦ દલિક જેટલું)
તેથી નીચેની આલિકા પ્રમાણ પ્રથર્માર્થાત પ્રતિસમય અંતકરક્રિયા દરમિયાન ઉપર ઉપર વધતી હોય તેમ લાગે છે. અંતઃકરણના દલિક બધ્યમાન ૫૨પ્રકૃતિમાં નાખે છે. પ્રથર્માતિની શેષાલિકા (૧૦૫ મા સમયથી ૧૧૪ સમય સુધી)ના દલિકો વેધમાન કષાયમાં સ્તબુક સંક્રમથી ભોગવાઈ જાય છે. (પૂર્વે અનંતાનુબંધી નો ઉદય તો હતો જ નહિં. ત્યારે ઉપશમના પૂર્વે જેમ વૈદ્યમાન કષાયમાં સ્તિણુક સંક્રમથી અનંતાનુબંધીને ભોગવતો હતો તે રીતે જ અહિં પણ જાણવું).
૧. આવલિકાની ગણતરી ઉદય સમયથી ગણાય તેથી ૧૦૧ મા સમયે ૧૦૦ + ૧૦ = ૧૧૦ સમય સુધીની આલિકા.... એ પ્રમાણે સર્વત્ર સમજવું.