________________
સર્વવિરતિ અધિકાર
૯૧
(૧૪) પરિહારવિશુદ્ધિ સંચતનું ઉત્કૃષ્ટ સ્થાન અનંતગુણ :- સવિશુદ્ધ સ્વસ્થાવહિાÁયતને આ સ્થાન હોય છે. પરિહારવિશુદ્ધિના જઘન્ય સ્થાન પછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થાનો ઓળંગ્યા પછી આ સ્થાન પ્રાપ્ત થતુ હોવાથી હિાવિશુદ્ધિના જઘન્યસ્થાનથી અનંતગુણ આવે.
(૧૩) આમાયિક-છેદોપસ્થાપતીયનું ઉત્કૃષ્ટ સ્થાન-અતંતગુણ :- ાિવિશુદ્ધિના ઉત્કૃષ્ટ સ્થાનની સમાન સામાયિક-છેદોપસ્થાપતીયના સ્થાન પછી પણ અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થાનો છેદોપસ્થાપનીય સંયમના હોય છે. તેમાંનું ચમસ્થાન તે ઉત્કૃષ્ટસ્થાન રૂપે હોવાથી પાિવિશુદ્ધિના ઉત્કૃષ્ટસ્થાનથી સામાયિક-છેદોપસ્થાપતીયનું ઉત્કૃષ્ટ સ્થાન અનંતગુણ આવે. આ સ્થાન અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ચશ્મ સમયે વર્તમાન ક્ષપકને હોય છે..
પ્રશ્ન - સામાયિક છેદોપસ્થાપનયિનું જઘન્ય સ્થાન અલ્પબહુત્વમાં આવ્યુ નથી તો પછી ઉત્કૃષ્ટ સ્થાન થી રીતે આવે ?
જવાબ - જઘન્યપ્રતિપાતસ્થાન એ સામાયિક-છેદોપસ્થાપતીયનું જઘન્ય સ્થાન છે. મિથ્યાભિમુખતા સર્વજઘન્ય પ્રતિપાતસ્થાનથી માંડીને સામાયિક-છેદોપસ્થાપનીયતા ઉત્કૃષ્ટસ્થાન સુધીના સર્વસ્થાનો સામયિક-છેદોપસ્થાપનીયતા છે. તેમાં વચ્ચે અમુક સ્થાનો રિહાવિશુદ્ધિના આવી ગયા. છતા તે સ્થાનો પરિહાવિશુદ્ધિ તથા સામાયિક-છેદોપસ્થાપતીય ઉભયતા છે.
આમ પ્રતિપાતસ્થાનો તથા પ્રતિપધમાનસ્થાનો તો બધા જ સામાયિક છેદોપસ્થાપતીયના જ છે, કેમકે સર્વસંયમથી પડી નીચેના ગુણસ્થાનકે જતા ચશ્મ સમયે સામાયિક-છેદોપસ્થાપતીય સંયમ જ હોય છે. તેવી જ રીતે સર્વવતિ પ્રાપ્ત કરતા પ્રથમ સમયે સાયિક કે છેદોપસ્થાપતીય સંયમ જ હોય છે.
રિહાવિશુદ્ધિથી પડતા શરૂઆતમાં છેદોપસ્થાપતીય સંયમ આવે છે, દેશવિરતિ કે અવિરતિ આદિ ન આવે. તેવી જ રીતે, સૂક્ષ્મસંપાય સંયમથી પડતા પણ સામાયિકછેદોપસ્થાપતીય સંયમ આવે, સૌધુ અવિરત - દેર્શાવતિ કે મિથ્યાત્વ ગુણસ્થાનક ન આવે. એવી જ રીતે યથાખ્યાત સંયમથી પડતા પણ સૂક્ષ્મસંપાયનું સંચમસ્થાન આવે છે, નહીં કે વતિ આદ, માટે સર્વ પ્રતિપાતસ્થાનો સામાયિક-છેદોપસ્થાપનીયતા જ હોય છે.
પ્રશ્ન - ઉપશમણિમાં સૂક્ષ્મ સંપાય કે યથાખ્યાત સંયતમાં કાળ કરૌં અનંતર સમયે દેવ થઈ વિતિ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે પરિહારવિશુદ્ધિ સંયત પણ કાળ