________________
ઉપશમનાકરણ ભાગ-૧
(૮) અકર્મભૂમિના જીવનું જઘન્ય પ્રતિપદ્યમાન સ્થાન : અનંતગુણ - અનાર્યભૂમિ (પ્લેચ્છભૂમિ) ના મિથ્યાત્વથી સમ્યક્ત્વ સાથે સંયમ પ્રાપ્ત કરનાર મંદીવશુદ્ધિવાળા જીવને સંયમની પ્રાપ્તિના પ્રથમ સમયે આ સ્થાન હોય છે. પૂર્વોક્ત સ્થાન પછી અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા સ્થાનો ઓળંગી આ સ્થાન પ્રાપ્ત થતું હોવાથી પૂર્વના સ્થાન કરતા અનંતગુણ આવે. અનાર્ય દેશમાં ધર્મનો અભાવ છે. છતા અહીં અનાર્ય દેશના જીવનું જઘવ્ય સંયમ સ્થાન કહ્યું છે તે અનાર્ય દેશમાં ઉત્પs થયેલા આર્ય દેશમાં આવેલા આર્દ્રકુમારદ જીવોની અપેક્ષાએ થેઈ શકે, અથવા ચક્રવર્તીની સાથે અનાર્યદેશમાંથી આવેલ પ્લેચ્છ રાજદ જેને ચક્રવર્તી જોડે વૈવાહિકાદ સંબંધ થયા હોય તેવાઓને અથવા ચક્રવર્તી આદિ પ્લેચ્છરાજાઓની કન્યાઓને પરણે તેને જે પુત્રાદિ થાય તેના માતૃપક્ષ પ્લેચ્છ હોવાથી તેમને સ્વેચ્છ તરીકે અહીં ગણ્યા હોય એમ સંભવે છે.'
(૯) અકર્મભૂમિના જીવનું ઉત્કૃષ્ટ પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - દેશવિરતથી સંયમ પ્રાપ્ત કરેલ અકર્મભૂમિના વિશુદ્ધ જીવને સંયમના પ્રથમ સમયે આ સ્થાન હોય છે. પૂર્વોક્ત સ્થાન પછી અસંખ્યલોકાકાપ્રદેશ જેટલા સ્થાન પછી આ સ્થાન આવતું હોવાથી પૂર્વના સ્થાન કરતાં આ સ્થાન અનંતગુણ આવે.
(10) કર્મભૂમિના જીવનું ઉત્કૃષ્ટ પ્રતિપદ્યમાનસ્થાન - અનંતગુણ - દેશવિરતથી આવેલ કર્મભૂમિના વિશુદ્ધ જીવને સંયમના પ્રથમ સમયે આ સ્થાન હોય છે. અહીંયા ક્ષેત્રાળુભાવ એ જ કારણ છે.
(11) પરેશરવિશુદ્ધ સંવતનું જઘન્ય સ્થાન - અનંતગુણ - અનંતર સમયે વેદોuસ્થાપનીય સંયમને પ્રાપ્ત કરનાર પરેહારવશુદ્ધ સંયમના ચરમ સમયે વર્તમાન જીવને આ સ્થાન ોય છે. સામાયિક છેદોવસ્થાપનીયતા શરૂઆતના અસંખ્યલોકાકા પ્રદેશ જેટલા સ્થાનો ઓળંગી ત્યારપછી આ સ્થાન પ્રાપ્ત થતું હોવાથી પૂર્વના સ્થાન કરતા આ સ્થાન અનંતગુણ આવે.
१ को अकम्मभूमिओ णाम ? भरहेरवयविदेहेसु विणीदसण्णिदमज्झिमखंडं मोत्तूण सेसपंचखंडणिवासी मणुओ एत्थाकम्मभूमिओ त्ति विवक्खिओ, तेसु धम्मकम्मपवुत्तीए असंभवेण तब्भावोववत्तीदो । जइ एवं कुदो तत्थ संजमग्गहणसंभवो त्ति णासंकणिजं दिसाविजयपयट्टचक्कवट्टीखंधावारेण सह मज्झिमखंडमागयाणं मिलेच्छरायाणं तत्थ चक्कवट्टिआदिहिं सह जादवेवाहियसंबंधाणं संजमपडिवत्तीए विरोहाभावादो । अथवा तत्कन्यकानां चक्रवर्त्यादिपरिणीतानां गर्भेषूत्पन्नमातृपक्षापेक्षया स्वयमकर्मभूमिजा इति इह विवक्षिताः । ततो न किञ्चिद्विप्रतिषिद्धं तथाजातीयकानां दीक्षार्हत्वे પ્રતિવેથામાવાલિતિ | - જયધવલા, પૃ. ૧૮૦૫.