________________
સર્વવિરતિ અધિકાર
८७
. (૪) ચણાપ્રવૃત્ત સંવત :- અપૂર્વકરણ સંસતકાળના અનંતર સમયે જીવ યથાપ્રવૃત્ત સયત થાય છે. યથાપ્રવૃત્તસયતના કાળમાં વિજ્ઞદ્ધિમાં વધે - ઘટે કે અર્વાસ્થત પણ રહે. સ્થિતિઘાત – રાસઘાત થતા નથી. ગુણશ્રેણી ચાલુ રહે છે, પરંતુ પ્રતિસમય અસંખ્યગુણ દલિક ગ્રહણ કરે તેવો નિયમ નથી. પૂર્વ સમયથી ઉત્તર સમયે વિશુદ્ધ હોય તો અસંખ્યગુણ, સંખ્યાતગુણ, સંખ્યાતભાગાધક કે અસંખ્યાતભાગાધક દલકો લઈ ગુણશ્રેણીની રચના કરે અને સંકુલષ્ટ હોય તો અસંખ્યગુણહીન, સંખ્યાલગુણહીન, સંખ્યાતભાગહીન અથવા અસંખ્યાતભાગહીન દલિકો લઈ ગુણશ્રેણીની રચના કરે, અવસ્થિત પરિણામ હોય તો પૂર્વ સમયના જેટલા જ દલિતો ઉકેરી ગુણશ્રેણીની રચના કરે.
યથાપ્રવૃત્તસંયત જો અનાભોગથી સંયમથી પડીને સ્થિતિની વૃદ્ધિ કર્યા વિના પુન: સંયમ પામે તો બે કરણ વિના સંયમ પામી શકે છે. કષાયપ્રાકૃતગૃષ્ટિમાં કહ્યું છે - "संजमादो णिग्गदो असंजमं गंतूण जो ठिदिसंतकम्मेण अणवड्डिदेण पुणो संजमं पडिवजदि तस्स संजमं पडिवजमाणगस्स णत्थि अपुव्वकरणं, णत्थि ट्ठिदिघादो, णत्थि अणुभागघादो।" - पृ.१८00. थारे आलोग परिणामे पडाने स्थिति अने रसनी वृद्धि કરીને ફરી પાછુ સંયમ પામે તે નિયમાં બે કરણ કરીને જ પામી શકે છે. કર્મપ્રકૃતિ GuNमनाइरानी गा. 309ी यूर्णिमा ऽयु धे-"जति परणिामपच्चतेणं निग्गतो देसविरतीतो विरतीतो वा पुणो परिणामपच्चयेणं चेव जतो पडिओ तं पडिवज्जमाणस्स णत्थि ठितिघातो रसघातो वा। अह पुण आभोएणं देसविरतितो विरतितो वा वि पडिओ आभोएणं मिच्छत्तं गंतु पुणो देसविरतिं वा विरतिं वा पडिवजेति अन्तोमुहूत्तेणं वा विगिटेण वा कालेण तस्स पडिवज्जमाणस्स एयाणि चेव करणाणि णियमा काऊण पडिवजियव्वं।"
(૫) જાનહત્વ - અપૂર્વકરણના પ્રથમ સમયથી અપૂર્વકરણ સંયતના ચરમ સમય સુધીમાં અનુભાગખંડોકિરણાદ્ધાદ ૧૮ પદોનું અલ્પબહુત અહીં પણ સંયતાસંયત અર્થાધિકારવતુ જાણવુ. કષાયપ્રાભૂતપૂર્ણિમાં એ અલ્પબહુcત્વનો પાઠ આ પ્રમાણે છે - "संजमं पडिवजमाणयस्स वि पढमसमयअपुव्वकरणमादि कादूण जाव ताव अधापवत्तसंजदो त्ति एदम्हि काले इमैसिं पदाणमप्पाबहुअं कादव्वं । तं जहा - अणुभागखंडयउक्कीरणद्धाओ जहण्णुक्कस्सियाओ द्विदिखंडयुक्कीरणद्धाओ जहण्णुक्कस्सियाओ इच्चेवमादीणि पदाणि । सव्वत्थोवा जहणिया अणुभागखंडयउक्कीरणद्धा । सा चेव उक्कस्सिया विसेसाहिया । जहणिया द्विदिखंडयउक्कीरणद्धा छिदिबंधगद्धा च दो वि तुल्लाओ संखेजगुणाओ । तेसिं चेव उक्कस्सिया विसेसाहिया । पढमसमयसंजदमादि कादूण जं कालमेयंताणुवड्डीए वड्ढदि, एसा अद्धा संखेजगुणा । अपुव्वकरणद्धा संखेजगुणा । जहणिया संजमद्धा संखेजगुणा । गुणसेढिणिक्खेवो संखेजगुणो । जहणिया आबाहा