________________
સર્વવિરતિ અધિકાર
(૩) સર્વવિરતિ આધકાર દેવરતિનું વર્ણન વિસ્તૃત રીતે કર્યું છે. હવે સર્વાવરતિનો અધિકાર વર્ણવીએ છીએ. તેના દ્વાર પણ દેશવિરત પ્રમાણે છે - (૧) સ્વરૂu (૩) પ્રાપ્તિ (૩) [એકાdga] અપૂર્વક સંવત (૪) ચણાપ્રવૃત્ત સંવત (૫) અભબહુત (૪) સ્વમ (૭) સ્થાન.
(1) સ્વરૂપ - સર્વસાવધયોગથી વિરમg - અટકવુ તે સર્વસંયમ. તે ત્રણ પ્રકારે છે (1) પશમક (૨) ાયિક (૩) લાયોપશમક.
- ૧) પરમક ચરિત્ર ઃ ચારિત્રમોહનીસકર્મી ઉપશમનાથી ઉત્પન્ન થતું ચારિત્ર તે ઓપમિક ચારેત્ર. આ ચરિત્ર ૧૧મા ગુણસ્થાનકે સંપૂર્ણપણે હોય છે.
૩) લાયક ચરિત્ર : ચરિત્ર મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતુ ચરિત્ર છે સાયિક ચારિત્ર. આ ચારેત્ર તીણકષાયાદિ ગુણસ્થાનકે જ હોય છે.
૩) સારોપણમક ચરિત્ર ઃ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલુ ચારેત્ર તે ક્ષાયોપશમક ચારિત્ર, અર્થાત્ ચારિત્રમોહનીયની સર્વઘાત પ્રકૃતિઓના વિપાકોદયાભાવ અને સંજવલન ચતુષ્ક અને નવ લોકષાયરૂપ દેશાતિ પ્રકૃતિઓના સર્વઘાત રસસ્પર્ધકોના ઉદયાભાવ અને દેશઘાત સ્પર્ધકોના ઉદયરસને અનંતગુણહીન કરીને ઉત્પન્ન થતુ સંયમ તે સાયોપશમક સંયમ છે.
ચારિત્રલબ્ધ એ તો આત્મિક ગુણ છે, કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ નથી. ચારિત્રમોહનીય કર્મનો ઉદય ચારિત્રલબ્ધમાં અંતરાયભૂત છે. તેથી જ જ્યાં સુધી ચારિત્રમોહળીયની સર્વઘાતી પ્રકૃતિઓનો જેમકે બાર કષાયનો ઉદય હોય ત્યાં સુધી ચારિત્રની પ્રાપ્તિ જીવને થતી નથી. શેષ સંજવલન ચતુષ્ક અને નવ લોકષાયના સર્વઘાત સમ્પર્ધકો સંયમના ઘાતક છે. પરંતુ તેઓના સ્પર્ધકો (બાર કષાયના ઉદયના અભાવમાં) દેશઘાત થઈને ઉદયમાં આવતા હોવાથી ચારિત્ર લબ્ધિમાં અતિચારો ઉત્પન્ન કરી શકે છે, પરંતુ ચારિત્રલબ્ધિનો સર્વથા નાશ કરવા સમર્થ થતા નથી. તેથી જ્યારે આ બારે કષાયનો (વિપાકથી) ઉદયાભાવ હોય અને સંજવલન ચતુષ્ક અને નવ લોકષાયના દેશઘાત સ્પર્ધકોનો ઉદય હોય તે વખતે જીવને સાયોપથમિક ભાવનું ચારિત્ર હોય છે.
પ્રશ્ન - સંજવલન ચતુષ્ક અને નવ લોકષાયનો ઉદયં હોય છે તો પછી ચારિત્રલબ્ધિને લાયોપશમક કેમ કહો છો ?
જવાબ - જ્યાં જ્યાં ગુણવે ઘાત કરનારી પ્રકૃતિના સર્વઘાત સ્પર્ધકો માત્ર પ્રદેશોદયથી જ ઉદયમાં આવતા હોય અથવા તો અનંતગુણીંગ રસવાળા થઈ દેશઘાત રૂપ બનીને એવી રીતે ઉદયમાં આવતા હોય કે ગુણનો સર્વથા ઘાત કરી શકવાને સમર્થ ન થાય