________________
૭૨
ઉપશમનાકરણ ભાગ-૧ પ્રાપ્ત કરી છે (ઉપશમ) સમ્યક્ત્વમાં રહેલો જીવ ચારિત્રમોહનીચળી ઉપશમના ન કરે. તે બતાવવા માટે અહીં ક્ષાયોપશમક સમ્યગ્દષ્ટિ વિરતાદ કહ્યા છે. વસ્તુતઃ તો ક્ષાયોપશમક સમ્યગ્દષ્ટિ જીવ ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં અનંતાનુબંધી ચતુષ્ક તથા દર્શનત્રિકળી ક્ષપણા કરી ચરિત્ર મોહનીયની ઉપશમના માટે ઉમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ કરે છે અથવા ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં અનંતાનુબંધી-ની ક્ષપણા કરી કહે કે અમે ગુણસ્થાનકે દર્શત્રિક ઉપશમાવી છઠ્ઠા - સાતમાં ગુણસ્થાનકે હજારો વાર પરિવર્તન કરી ચારિત્ર મોહનીયની ઉપાસના માટે સાતમાં ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ કરે... જે આગળ ઉપર બતાવવામાં આવશે. (૨૭)
હવે અવિરત આદિ ત્રણનું સ્વરૂપ તથા દેશવિરત - સર્વવરતિની પ્રાપ્તિની વિધિ બતાવે છે :
अन्नाणाणब्भुवगमजयणाहि अजओ अवजविरइए । एगव्वयाइ चरिमो अणुमइमित्तो त्ति देसजई ।। २८।। अणुमइविरओ य जई दोण्ह वि करणाणि दोण्णि न उ तईयं । पच्छा गुणसेढी सिं तावइया आलिगा उप्पिं ।। २९।। परिणामपच्चयाओ णाभोगगया गया अकरणा उ । ' गुणसेढी सिं निच्चं परिणामा हाणिवुड्ढिजुया ।। ३०॥
અક્ષરાર્થ : અજ્ઞાન, અનન્યુપગમ (અગ્રહણ) અને અજયણા (પાલન) એ. ત્રણ વડે અવિરત હોય તથા પાપક્રયાની વિરતવાળો એક વ્રતથી માંડી ઉત્કૃષ્ટથી અનુમત માત્ર સેવનારો દેશવિરત હોય છે. (૨૮)
પરિણામના હાસથી અનાભોગ વડે (દેશવિરત - સર્વીવરતથી) પડેલા જીવો કરણ વિના પુનઃ પ્રાપ્ત કરી શકે (આભોગ પૂર્વક પડેલા જીવો કરણ કરીને જ પુનઃ પામી શકે છે) તથા આની (દેશવિરતિ-સર્વાવરતિની) ગુણશ્રેણી નિત્ય (તે ગુણના કાળ સુધી) હોય અને પરિણામોનુસાર (પ્રદેશની) હાલ-વૃદ્ધિવાળી હોય છે. (૨૯-30).
વિશેષાર્થ : ઉક્ત ત્રણ ગાથા દ્વારા પ્રથમ આવરત આદ ત્રણનું સ્વરૂપ બતાવ્યું. પછી દેશવિરત-સર્વવિરતિની પ્રાપ્તિ કેલ્વી રીતે થાય છે તેનો અંધકાર બતાવ્યો. ત્યારબાદ એક વાર દેશવિરતિ કે સર્વવિરતિથી પડેલ જીવ પુનઃ કેવી રીતે તે પ્રાપ્ત કરી શકે છે તેનો અંધકાર બતાવ્યો. અહીંયા વિસ્તારથી હવે બંનેનો અલગ અલગ અંધકાર બતાર્વીએ છીએ:-.