________________
ઉપશમનાકરણ ભાગ-૧ સપ્તતિકાની ગા. કરની ટીકામાં મલયગિરિ મહારાજે કહ્યું છે - "मिथ्यात्वस्यान्तरकरणमन्तर्मुहूर्तप्रमाणं प्रथमस्थिते: किञ्चित्समधिकं अभिनवस्थितिबन्धाद्धासमेनान्तर्मुहूर्तेन कालेन करोति ।"
આ પાઠો ઉપરથી સૂચિત થાય છે કે અંતરકરણ પ્રથમસ્થતથી કંઈક અંધક કે જૂન છે, જ્યારે પ્રસ્તુત અલ્પબહુcવાધિકારના અનુસાર અંતર પ્રથમસ્થિતિથી સુતરામ સંખ્યાલગુણ આવે.... આમ આ બે મતાંતર સમજવા.
(૧૮) જઘન્ય અબાધા - સંખ્યાલગણ - મિથ્યાત્વ મોહનીયતા અનિવૃત્તિકરણના ચરમ સમયે અને શેષકર્મોના ગુણસંક્રમના ચરમ સમયે થતા સ્થિતબંધનો અબાધાકાળ અહીં સમજવાનો છે.
(૧૯) ઉત્કૃષ્ટ અબાધા - સંખ્યાલગુણ :- અપૂર્વકરણના પ્રથમ સમયે થતા સ્થિતિબંધની અબાધા અહીં લેવાની છે. ઉત્કૃષ્ટ સ્થિતબંધ પણ જઘન્યસ્થિતબંધથી સંખ્યાલગુણો હોવાથી ઉત્કૃષ્ટ અબાધા જઘવ્ય અબાધાથી સંખ્યાલગુણ આવે.
(૩૦) જઘરા વિખંડ-અસંખ્યગુણ - જઘવ્યથી પણ સ્થિતિખંડનું પ્રમાણ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, કેમકે અપૂર્વકરણના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ અા:કોડાકોડી સાગરોપમ છે અને અન્તર્મુહૂર્તથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ પણ અસંખ્યગુણ છે. માટે ઉcકૃષ્ટ અબાધાથી જઘન્ય સ્થિતિખંડ અસંખ્યગુણ હોય છે.
(૩૧) ઉત્કૃષ્ટ સ્થિતખંડ - સંખ્યાતગુણ - જઘવ્ય સ્થિતિખંડ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિખંડ સેંકડો સાગરોપમ પ્રમાણ છે, માટે.
() જઘા સ્થિતિબંધ - સંખ્યાતગુણ - જઘા સ્થિતબંધ પણ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી.
(૨૩) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - સંખ્યાતગુણ - અપૂર્વકરણના પ્રથમ સમયે થતો સ્થિતબંધ ઉત્કૃષ્ટ સ્થિતબંધ છે. તે પૂર્વોક્ત તસ્કૃત્તિકરણના ચરમ સમયે થતા મિથ્યાત્વ મોહનીયતા જઘન્ય સ્થિતિબંધથી અથવા ગુણસંક્રમના ચરમ સમયે થતા સ્થિતિબંધથી સંખ્યાલગુણ હોય છે.
(૨૪) જઘન્ય સ્થિતિમત્તા - સંખ્યાલગણ - મિથ્યાત્વમોહળીયલી મિથ્યાત્વના ચરમસમયે અને શેષ કર્મોની ગુણસંક્રમના ચરમસમયે સ્થિતિસત્તા, આ ઉત્કૃષ્ટ સ્થિતબંધથી પણ સંખ્યાલગુણ હોય છે.