________________
યુગે યુગે પાટણની પ્રભુતા
+593] ૩૯
શિરોમણી, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તે વખતના મુંબઇ રાજ્યના ગૃહમંત્રી શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીના વરદ્ હસ્તે વિક્રમ સંવત ૧૯૯૫ ના ચૈત્ર વદ-૩ તા. ૭-૪-૧૯૩૯ ને શુક્રવારના રોજ કરવામાં આવેલું છે. તે વખતે ગુજરાતી સાહિત્ય પરિષદ્નું જ્ઞાનસત્ર પણ યોજવામાં આવેલ હતું.
હસ્તલિખીત ગ્રંથો
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ‘સિધ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ
सिध्ध हेमशब्दानुशासनम्
श्री हेमचन्द्राचार्य