________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પર ૨૮ વનરાજે લગભગ સાઇઠ વર્ષ રાજ્ય કર્યું હતું. વનરાજનું આયુષ્ય ૧૦૯ (એકસોહ નવ) વર્ષનું હતું. ચાવડા વંશે ૧૯૦ વર્ષ રાજ્ય કર્યું હતું. વનરાજના વંશજો :
બીજી એક અનુશ્રુતિ મુજબ વનરાજ, યોગરાજ, ક્ષેમરાજ, ભૂવડ, વૈરસિંહ, રત્નાદિત્ય અને સાતમો રાજા સામંતસિંહ એમ સાત રાજવી જણાવ્યા છે. સાતમો રાજા સામંતસિંહ તે ભૂવડ તરીકે પણ ઓળખાય છે. વનરાજ પછીના રાજવીઓની કોઇ ખાસ પ્રામાણિક નોંધપાત્ર હકીકત પ્રાપ્ત થતી નથી.
1C ૦૨હ વ ચણા -|Toનું ર - | ] [] નારn sirદી 24
પાટણમાં ગણપતિની પોળમાં ગણપતિની મુર્તિ નીચે
પાટણની સ્થાપના વિશેનો શીલાલેખ