________________
યુગે યુગે પાટણની પ્રભુતા
= ૯૯
ધાતુપારાયણ જેવા વ્યાકરણના ગ્રંથો રચ્યા. છંદોનુશાસન નામનો છંદશાસ્ત્ર ગ્રંથ રચ્યો.‘‘કાવ્યાનુશાસન’’ જેવા અલંકાર ગ્રંથની રચના કરી. પ્રમાણમીમાંસા, યોગશાસ્ત્ર, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પરિશિષ્ટ પર્વ, વેદાંકુશ. અર્જુન્નીતિ વગેરે વિષયો ઉપર મહાન ગ્રંથોની રચના કરી તેથી આવા બહુશ્રુત વિદ્વાન ‘કલિકાસર્વજ્ઞ’ નું બિરૂદ પામ્યા. રામચંદ્ર, ગુણચંદ્ર, દેવચંદ્ર વગેરે મહાન શિષ્યો ધરાવતું તેમનું બહોળું શિષ્ય મંડળ હતું.
ગુજરાતની આજની અસ્મિતા આચાર્ય હેમચંદ્રને આભારી છે. તમામ ક્ષેત્રોમાં તેમનું સ્થાન પ્રથમ નંબરનું છે.
सनसायचा
वायरामा हिग्राहा સુમિય कहिनाक अदना घरा अणस्लम
હસ્તલિખિત તાડપત્ર ઉપરનું લખાણ અને ચિત્રકામ