________________ 'અમૃતનો મેઘ વરસાવો તો પણ 'લીંબડાના ઝાડ પર આંબા કદી પાકતાં નથી. 'જનમો જનમ ભક્તિ કરો તો યે 'મિથ્યાત્વી દેવો મોક્ષ કદી આપી શકતાં નથી. - પરમાઈત કુમારપાળ પૂર્વ જન્મોમાં આપણાં આત્માએ જિનપૂજા વિગેરે જે અનુષ્ઠાનો કર્યા તે પ્રધાનદ્રવ્યસ્તવની કક્ષાના પણ બન્યાં નથી તેનું કારણ જિનવચનનો દ્વેષ કરાવનારો આ પાપાનુબંધ છે. પાપનો અનુબંધ જિનવચનથી વિપરીત અનુષ્ઠાનોમાં રૂચિ કરાવે છે અને જિનાજ્ઞાનુસારી અનુષ્ઠાનોમાં રૂચિ તો રોકે છે, “અષબુદ્ધિ’ને પણ રોકે છે. 'પરમાર્થ એ છે, પ્રધાનદ્રવ્યસ્તવ માટે પણ પાપના 'અનુબંધનો તે પ્રકારનો ક્ષય જરૂરી છે. - તત્ત્વચિવૃત્તિઃ (શ્લોક-૭ની ટીકા) Tejas Printers AHMEDABAD M. 99253 47620