________________
६०
အအအအအအအအအအအအ
* શ્લોકનો ભાવાર્થ :
હે ભગવંત ! અમૃતના સાગરમાં હું ડૂબ્યો છું કેમકે આજે મારી આંખોના અતિથિ આપ બન્યાં છો. જેને ચિંતામણિ રત્ન હાથવગું છે તેવા પુરુષને કઇ વસ્તુ અપ્રાપ્ય હોઇ શકે ? | ૨૭ ॥ * તત્ત્વવિવૃત્તિ: :
'तत्वरुचि' टीकया परिमंडिता கல்வி
स्वामिनिति । ‘स्वामिन् !' उत्सर्गाऽपवादवचनदाता । 'सुधासमुद्रे' आनन्दरसमहासागरेऽर्थाद् योगशतकग्रन्थोक्तस्य समाधिचतुष्कस्य द्वितीयस्मिन् प्रकार आनन्दसमाधौ तदभावे जिनदर्शनेन सुधातुल्यहर्षस्याऽऽभावात् । 'निमग्नोऽस्मि' अन्तः प्रविष्टोऽस्मि । कस्माद् ? तद् दर्शयति 'यद्' कारणेनाऽनेन । 'मम नेत्रपात्राऽतिथिः ' मदीयं नयनद्वयं तदेवभाजनं तस्मा अतिथिः । 'अभूः ' त्वमभवः । ‘पाणिपद्मे’ करकमले । 'चिन्तामणी' आराधयतां वाञ्छितदायी रत्नविशेषस्तस्मिं । ‘નૈતિ’વિવ્યાસપ્રાપ્તે સતિ । ‘પુંસાં' સાધિતચિન્તામળીનાં પુરુષાળામ્ । ‘ચિર્ય:' જોડપિ मनोगतपदार्थः । 'असाध्यो न हि' अशक्यो न वर्तते ।
* ટીકાનો ભાવાર્થ :
(૧) તીર્થંકર દેવો ઉત્સર્ગવચન અને અપવાદવચનનું પ્રદાન કરનારા છે. એમની આજ્ઞાને અનુલક્ષીને જ ઉત્સર્ગ તેમજ અપવાદનો નિર્ણય થાય છે. તેથી તેઓ અમારા સ્વામી છે કેમકે સમગ્ર મોક્ષમાર્ગ ઉત્સર્ગ અને અપવાદમાં સમાયેલો છે.
(૨) “તીર્થંકરનું દર્શન આજે લાધ્યું છે એથી હું અમૃતના સાગરમાં ડૂબકી લગાવું છું.” કવિના આ કથનમાં જે સુધાસમુદ્ર પદની યોજના થયેલી છે એનું તાત્પર્ય ટીકામાં આ રીતે ખોલવામાં આવ્યું છે ઃ સુવિહિત શિરોમણિ, પૂ. પૂર્વાચાર્યપ્રવર, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ‘યોગ શતક’ નામના ગ્રંથની રચના કરી છે અને તેમાં સમાધિના ચાર પ્રકારો વર્ણવ્યાં છે. એ પૈકીના બીજા પ્રકારની સમાધિ એટલે આનંદસમાધિ. અહીં સુધાસમુદ્ર નો તાત્પર્યાર્થ જ્ઞાનન્દસધિ છે. કારણકે આનંદસમાધિની કક્ષા આવ્યા વિના જિનદર્શન દ્વારા અમૃત લેપ જેવી પ્રસન્નતા મળવી સંભવિત નથી.
(૩) ચિંતામણી રત્ન હાથવગું થયા પછી કોઇ અભિલાષા અધૂરી-અસાધ્ય રહેતી નથી તેમ વીતરાગનું દર્શન થયા પછી કોઇ વસ્તુની ઇચ્છા રહેવી શક્ય નથી, જેમને તેમાં ૫૨માનંદનો અનુભવ થઇ ગયો છે.
* અવતળિા :
भक्तिप्रकर्षं दर्शयन्नाह