________________
RO
આચારપ્રદીપ
ઉત્તર– માર: ભારો દુઃખેથી વહન કરી શકાય એવા હોય છે. પ્રશ્ન-મેળવેલા = પ્રાપ્ત કરેલા વરોને (= પોતાના પતિઓને) બોલાવ. ઉત્તરઃ રે વI: હે વરો. પ્રશ્ન– સૂર્યમાં શું હોય છે? ઉત્તર- રા: સૂર્યમાં કિરણો હોય છે. પ્રશ્ન- ખુશ થયેલા દેવો વડે શું આપવા યોગ્ય છે? ઉત્તર– વરી: ખુશ થયેલા દેવો વડે વરદાન આપવા યોગ્ય છે. પ્રશ્ન- કવિઓ કેવા હોય છે? ઉત્તર– vબાવવા પ્રભાવકોમાં શ્રેષ્ઠ હોય છે.
WRI:-ભાર :-વર:-RI:-વરી =માવવર: આ મંજરી સનાથ નામે જાતિ થઈ. (૬) આ પ્રમાણે છએ જાતિમાં પ્રમાવિરાટ એવો એક જ ઉત્તર આપવામાં આવ્યો.
વળી– સમસ્યાને જાણનારા બે પુરુષોએ તે બંને કન્યાઓને બે પ્રશ્નો કર્યા. પ્રશ્ન- હે સુભ્ર ! કટિકાએ ઊંટને જન્મ આપ્યો. આ સમસ્યાને પુર. ઉત્તર– તેણીએ તરત ઉત્તર આપ્યો કે, કટિકા નામની ઊંટડીએ ઊંટને જન્મ આપ્યો. પ્રશ્ન- બે આંખથી સાંભળે છે, બે કાનથી જુવે છે, અંગોથી સુંઘે છે. ઉત્તર- કન્યાએ કહ્યું કે, સંભિન્નશ્રોતલબ્ધિથી યુક્ત સાધુ ભગવંત. (આ લબ્ધિવાળા સાધુઓ કોઈ પણ અંગેથી કોઈપણ કાર્ય કરી શકે છે.)
વળી– નિપુણ એવા બે ગણિતશાસ્ત્રીઓએ તે બંને કન્યાઓને બે પ્રશ્નો કર્યા.
જેમ કે- એક બાજુ છ ખાણ છે. લોઢાની ખાણ, સીસાની ખાણ, તાંબાની ખાણ, ચાંદીની ખાણ, સુવર્ણની ખાણ અને મણિની ખાણ. બીજી બાજુ પુરુષોનો સમૂહ છે.
તે પુરુષ સમૂહમાંથી ચંશ = ત્રીજો ભાગ લોઢાની ખાણમાં ગયો. સંદિગંશ = ચોથો ભાગ સીસાની ખાણમાં ગયો. પહંશ = છઠ્ઠો ભાગ તાંબાની ખાણમાં ગયો. અઠ્ઠા = નવમો ૧. મંદિ = દ્ર = ચોથા ભાગ ૨. ગફુ - ગણિતમાં અંક ૯ છે. ગફુ એટલે નવ.