________________
૩૨
ધમ્પિલકુમાર રાસ
માતાપિતા કુલલાજ, નહીં મરજાદ કશીરી; વ્યસને વક્યો જેહ, તે કુલ કુચ મશી રી. ૨૨ ધનપતિ સુતને કાજ, દેવને માની લીએરી; અવિનીત પ્રગટે પુત્ર, સુખવન દાહ દીએરી ૨૩. સુત જનની હુલરાય, મોહોટા જામ હુવે રી; શત્રુથી અધિકા થાય, તાતનું નામ ખુવેરી. // ૨૪ો. મધુર અશન તજે માય, સુતના રોગભયેરી; કુવચન જીવિતશૂલ, થાયે મોટા થયે રી. //પા. મૂઢ પ્રાણી ગમાર, કુડા કપટ કરીરી; વંચી લોક અનેક, તસ ધન લેત હરી રીII ૨૬ll ખાય પીએ નહીં પેટ, દેશ વિદેશ ફરેરી; દાનધરમ કરી દૂર, મંદિર માલ કરે રી. ૨૭ ભોગવે ધન ઘરપુત્ર, મા મલ-મૂત્ર ધુરી; વહૂ પરણી મુખ જોઈ, છેડો વાળી રૂવે રી. ૨૮. પરિજન સેવે પાય, જબ લગે સુત ન ધરેરી; જનમે નંદન જામ, સજજન જાય ઘરેરી. એરલા નરથી સુખી પશુ જાત, સુખભર વનમાં રમે રી; નહીં સુત ચિંતા કાંઈ, બાલકવય નિગમે રી. ૩ll ચાકરી દાસ કરંત, વાહને સુત વિચરે રી; વૃદ્ધ હોવે માબાપ, ચિંતે કિમ ન મરે રી. ૩૧. અશનમાત્ર ગુણ જાણ, ચાંપો પણ ન ચરેરી ગંડલ મંડલ જાત, રયણી ચોકી ભરે રી. ll૩રા બાલક બાલક તુલ્ય, પ્રગટે પુત્ર તિસ્યો રી; માતપિતા દુઃખદાય, કોણિક રાજ કિસ્યો રી ૩૩ll. રાજ્ય વિઘન પૂરઘાત. એક દિન જીવ હરે રી; મણિએ વિભૂષિત નાગ, કુણ જન રાખે ધરે રી. ૩૪ો એમ ચિતી નરરાય, કહે પ્રજાને તદારી; કરશું અમે જાઉં ગેહ, જેમ સુખ વરતે સદારી. ll૩પી. ધમિલ રાસે રસાલ, સાતમી ઢાળ કહી રી; વિશ્વમાં શુભવીર, ગુણથી ખ્યાતિ લહી રી. //૩૬ll