________________
૩૯૪
ધમિલકુમાર રાસ
સૂકા નઈ સર છડે હંસને ચકવા રે, રાજ્યથી ઉતરીયો રાજા સેવકે.. નિર્ગધ કુસુમે ભમરો નવિ બેસે રે હરણાં પણ ન ભજે વન દાધે થકે,
આપણ જાત ભજીએ નર ધન આવકે...મ..../પા. તવ મેં કહ્યું ધન કોડ ગમે એણે દીધુ રે, વારિધિ વહ્નિ વેશ્યા સંતોષી નહીં, પણ ધનવંત મૂરખ શું હું નવિ રાચુ રે, સાચુ ચિત્ત લાગુ રે મુઝ એહશું સહી,
લક્ષણ ગુણ દેખી રે પ્રીત લાગી રહી...મ...//૬ll મયુર વિખેરત પીંછ કહે સુણ કેડી રે, ચિરંતન વલમાં અલગ મત કરે, જો ઝંડીશ તો કૃષ્ણ મુગટ શિર ચઢશું રે, પણ તું કલા કરીને રે વનમાં નહીં ફરે,
જગજનતા તેને રે, બાંડો ઉચ્ચરે...મ...//ળા તેમ માતા એ મુઝ તનનો શણગાર રે, જીવંતાં ન છોડું રે, હું એને કદા, સાંભળી મૌન રહી પણ છિદ્ર ગoખે રે, એક દિન સ્નાન કરી અલતો માગ્યો મુદા,
જીરણ ને નીરસ મા દેતી તદા...મ...Iટા. હું બોલી અલતો નીરસ કેમ દીધો રે, મા કહે એ ધમ્મિલ સરીખો લેખીએ; ઈસુખંડ નીરસ પીત્યા મોકલીયા રે, પૂછતાં કહે રે, પતિ શું પરખીએ;
હું બોલી એ સમ જગતે ન દેખીએ...મ...લા. ઈચ્છાએ તલવટના તલ મંગાવ્યા રે, તલપુલી તલ વિણ માએ મોકલી, પૂછતાં કહે, ધનતલવિણ પતિ પૂલી રે, હું બોલી પૂલી તો બાલણ વલી;
ધમ્મિલની મતિ રે, કામે આગલી...મ.../૧ના માય કહે દેવલ ઘર લીંપણ કરશે રે, મેં કહ્યું રે કૃત તુંહી વાયસ પરે; મા પૂછતાં મેં કહી લૌકિક શાસ્ત્ર રે, વરસી બાર દુકાલે રે દ્વિક ભેગા મળે;
વાત તે વિચારે રે, જગ ભુખે મરે...મ.../૧૧/ આપણને કોણ પિંડ દીએ એણી વેલા રે, એઠું પણ મીઠું રે નર માંગી જમે; ઘરને ઘરાણા બાળક નારી વેચે રે, સીંચે રે પેટવેઠ દિન નિગમે,
ઘર છોડી લજ્જાળુ રે, પરદેશે ભમે....મ.../૧રા વિપ્રવણિક પણ અસુર તણે ઘર દાસો રે, ફાંસો ઝેર ખાઈ રે, નર નારી મરે, તિરીનર મંસ ભખતાં જલ નવિ પાવે રે, જાવે રે, નેહ વિચ્છોડી દુઃખ શરે;
કોટી ધ્વજ મૂછાલા રે, દીનપણું ધરે..મ.../૧all આપણ કાકા કેણી પરે પેટ તે ભરશું રે, તવ વૃદ્ધ કાગ બોલ્યો રે દુઃખ ધરશો નહીં, . જલધિતટે કાયંજલ, દ્વિક ભાણેજા રે, તેહની રે પાસે સવિ જઈશું સહી,
અશનાદિક દેશ રે જલધિ મત્સ્ય વહી..મ.../૧૪