________________
ખંડ ૬: ઢાળ - ૧
૩૦૯
સાચું કહ્યું પણ ફરતાં નદી કિનાર જો, તરૂ લટકતી લીધી એક તરવાર જો,
વંશજાલ કાપતાં સાધકને હણ્યો જો. ./૧લી. સહસા ઘાત ન કરવો શસ્ત્ર પ્રહાર જો, લહી તરવાર ન કીધો કાંઈ વિચાર જો,
ખડ્રગ રતન તજીને - નર ન રહે વેગલો જો. ૧૧|| ભૂલ પડી અમને એ સઘળી વાતે જો, ભીલ્લ તણી પર કામ કરવું અસિ ઘાત છે,
પશ્ચાત્તાપ થયો તે જાણે કેવલી જો. ૧૨ાા કેવલી તો જાણે છે સર્વ વિચાર જજે, પણ બાંધવ નાવે પાછો નિરધાર જો,
વાત સુણી બેહુ બેહેની સ્નાન કરી રહ્યા છો. ૧૩ વિણ અપરાધી હણતાં હું થયો રાંક જો, ' પણ એ વાત નથી અમારો વાંક જો,
: ગુનો કરો બકસિસ વેરાલુ ટાલવું જો. ./૧૪ll વેર નથી તુમ સાથે કાંય કલેશ જો, અમ દિલમાંહે વસીયો ગુરૂ-ઉપદેશ જો,
બાંધવથી પ્રીતમ અધિકો હોવે નારીને જો. /૧૫ પ્રીતમ કોણ તમારે કન્યાવેશ જો, સુણીયો સદ્દગુરૂ પાસે શો ઉપદેશ જો.
તુમે બેહુ બેહેની નામ ઠામ અમને કહો જો. ./૧૬ll મુઝ બાંધવ વિદ્યાધર કેરો રાણો જો, મિત્રસેનાને વચને તમે સહુ જાણો છે,
કામ અજુગતું કરીને કપટે પૂછવું જો. ૧ણા કપટ ઘણાં તો નારીમાં પેઠાં જો, વળી કોઈ દિન તુમને નજરે નવિ દીઠાં જો,
નારી અગોચર દેખી કેમ વિસવાસીએ જો. ૧૮ વિશ્વાસી નિ:કપટી છે જગનાર જો, નારી વિના નર હાલીનો અવતાર જો,
બીકણ ભડકણ નર તે અણ વિસવાસીયા જો. ૧લી