________________
ધમ્મિલકુમાર રાસ
શાની. ॥૮॥
શાની... ||૧૧||
જ્ઞાની. જ્ઞાની. ૧૨.
બીજી ભુજાએ હિંગુલ રેખા, તે પણ પડીયો તેણિવાર રે, જ્ઞાની. મસ્તક ધડ ગગનેથી પડીયું, કરે દેખી તે હાહાકાર રે. કરીય વિલાપ સભા રોવરાવી, કહે મરવું ઈહાં નિર્ધાર રે, જ્ઞાની. રાજાએ રાખી પણ ન રહી, બળી કંતશું અગનિ મોઝાર રે, જ્ઞાની. ॥લા રાયરાણી ચિંતાતુર બેઠાં, નમે આવી સુભટ તતકાળ રે, જ્ઞાની. કહે શત્રુ જીતી કરી આવીયો, મુઝ નારી દીયો ભૂપાલ રે. શાની. ॥૧॥ સકલ સરૂપ કહ્યું તસ ૨ાયે, તવ તે કહે માન્યું ન જાય રે, જ્ઞાની. જાય રસાતલ ભૂતલ સંપ્રતિ, વ્રતધર થઈ બોલો રાય રે. જીવિત નિઃફલ નારી વિનાએ, કરૂં અગ્નિપ્રવેશ જ છેક રે, પોષહ પર્વ તણાં ફળ આપે, તો જાઓ રહે મુઝ ટેક રે. ભૂપ કહે એ વાત ન થાએ, પણ વાત સુણો સુવિવેક રે, જ્ઞાની. આ સઘળું મેં રાજ્ય દીયું તુઝ, વળી કન્યા દીયું શત એક રે. જ્ઞાની. ।।૧૩। ગુનહ કો બસસ હમારો, સુભટે નવી માર્યું કાંઈ રે, જ્ઞાની. ચય કરી કાણે તે પણ જલિયો, દેખી દુ:ખ ધરતો રાય રે. જ્ઞાની. ।।૧૪। ગુરૂ પાસે જઈને જબ બેઠા, કહે પઉમાવઈ ધરણિંદે રે, જ્ઞાની. ચિરંજીવો હે પુત્ર હમારા, વ્રતધર તું પરમાનંદ રે. શાની. ॥૧૫॥ નૃપ પૂછે કોણ દેવ એ મોહોટાં, ભણે મુનિ તુઝ બેઉ માબાપ રે, જ્ઞાની. એણી નય૨ીએ પુરંદર રાજા, પ્રિયાસુંદરી છે સતી છાપ રે. શાની. ॥૧૬॥ સદ્ગુરૂ પાસે દંપતી સમક્તિ, સાથે ઉચ્ચરિયાં વ્રત બાર રે, જ્ઞાની. પુત્ર નહીં તેણે પુરોહિત ભાખે, મિથ્યાશ્રુતનો આચાર રે. જ્ઞાની. ॥૧૭ણા અષ્ટમી કૃષ્ણ અમાસની રાતે, લહિ ચંદ્રોદય ખત્માસ રે, જ્ઞાની. તલકૂટ કૃષ્ણ ભખે એક ભાજને, એક શય્યાએ નિંદ વિલાસ રે. જ્ઞાની, ॥૧૮॥ તો નિયમા સુત સંતતિ પામે, એમ સાંભળી કરતા તેહ રે. જ્ઞાની. માસ ગયા ખટ્ પુત્ર ન પ્રગટ્યો, એક દિન આવ્યા મુનિ ગેહ રે. જ્ઞાની. ।।૧૯। દંપતી પૂછતાં મુનિ બોલે, થશે પુત્ર અનોપમ એક રે. શાની. પણ મિથ્યાત ગલી નવ લેશો, ધરજો જિનધર્મની ટેક રે. જૈન ધર્મ સેવે સુત પ્રગટ્યો, તે તુમચો તાત કહાય રે, જ્ઞાની. આલોયા વિણ દંપતી મરણે, બોકડો ને બોકડી થાય રે. શાની. ॥૨૧॥ શ્વાન શુકર હંસ વૃષભને હરણાં, બહુ જોનિ જુગલપણે જાય રે, જ્ઞાની. કીર જુગલ નંદનવન રમતાં, લેઈ ખેટ તે પંજર ઠાય રે. શાની. ॥૨૨॥
શાની. ॥૨॥
૩૬૮