________________
ખંડ - ૫ : ઢાળ - ૯
૨૫
. સમધર્મે ગતિ સમ થઈ, વળી સરખાં દોય નામ; જાઈ ચરણ શિશ મંડળે, નેહ નિવિડ સમ ઠામ....મહી...॥૩૮॥ નેહે ભર્યાં ઘડી દો તિહાં. નયણે નયણ મિલાય, બહુ વરસાંતર સા ગયાં, નયણે નીર ભરાય....મહી...૩૯ દાસી એક જઈ રાયને, દેત વધામણી એમ, પરભવનો વર પામીને, લાગો કુમરીને પ્રેમ....મહી...II૪ll સુણી નૃપ જયસિંહ આવીયો, કામદેવ દરબાર બહુમાને ઘર લાવીયો, રતનશેખર પરિવાર....મહી...૪૧ વરઘોડા સમહોત્સવે, દીધું કન્યાનું દાન,
હય હાથી રથ બહુ દીયા, કરી વસ્ત્ર સન્માન...મહી...॥૪૨॥ વર કન્યાને વોલાવિયાં, ચાલ્યાં એક મુકામ, સુરસાનિધ્ય ઘડી એકમાં, ભૂતાટવી વિશરામ ...મહી...જા જંક્ષદેવ પણ લક્ષ્મીને, શણગારી દિવ્યવેશ, લાવી મંત્રીને સોંપતાં, વ્યંતર દાસ વિશેષ...મહી...II૪૪ વ્યંતર વ્યંતરી મળી ડરે, ખટ્સ ભોજન પાક,
જમતાં રાયને પરિકરા, દીએ રસભર સુરી શાક....મહી...૪પપ્પા તંબોલ દેઈ વિસર્જતાં, એક દિન કરી વિશરામ, મુનિસુવ્રત જિન પૂજના, કરતાં જિનગુણ ગ્રામ...મહી...llજા બીજે દિન કહે મંત્રીને, અમ પુત્રી ગુણગેહ, સર્ગ થકી તુમ કર ઠવી, ક્ષીણ નવિ દેશો વિચ્છેહ...મહી...II૪l સુણ બેટી અમે આવશું, સ્નેહજડ્યા તુઝ પાસ, સર્ગે આજ સધાવશું, સૂના થઈય નિરાશ...મહી...II૪૮॥ માય ભણી વળગી ગળે, રોતી લક્ષ્મી તે ઠામ;
મા કહે વત્સ સંભારજે, કામ પડે મુઝ નામ....મહી...જિલા રત્નપુરી વન પરિસરે, ઠવી મંત્રી મહિરાણ,
દેવ અદૃશ્ય થઈ ગયા, પેખો પુણ્ય પ્રમાણ ...મહી...પા રાય કહે સુણો મંત્રવી, તેં મતિ પુણ્ય બલેણ,
રત્ન ઠવીયું મુઝ મંદિરે, લચ્છી ઠવી ઘર જેણ...મહી...||૫૧॥ નવમી ઢાળ એ રસભરી, પૂરી પાંચમે ખંડ,
વીર કહે ભવિ પ્રાણિયા, કરજ્યો પુણ્ય અખંડ....મહી...II૫૨॥
૩૧