________________
ખંડ - ૫ : ઢાળ - ૯
૩૫૯
પૂણવધિ પણ નાવિઆ, ક્યારે આવશે તેહ, એણે સમે ભૂપતિ બોલીયા, નાવે અગ્નિ બળ્યો જેહ...મહી..l૮ના પણ તમે નૈમિત્ત જાણ છો, ભાંખો રતનવતી વાત, સા કહે તમે સુપરિકરે, બેસો કહીએ એકાંત...મહી...લા તંબુ તાણીને બેસીયા, કહે જોગણ સુણ રાય, તઝ મંત્રી વનદેવીએ, પાવક ઉંડે જલાય....મહી...ll૧૦ના જોયણ સાતશે સાધિકા, સિંહલદ્વીપે ઠરાય, જયપુર રાજની નંદિની, રતનવતી કહેવાય....મહી...//૧૧|| હરણોહરણી પૂરવભવે, વનમે મુનિ રામચંદ, પાસે વ્રત ધરી પાળતાં, પ્રીતિ રોહિણી ચંદ...મહી.../૧૨ા મરણ કરી તિહાં અવતરી, લહિ યોવનરસ કંદ, જાતિસ્મરણ પામીયું, દેખી પુનમચંદ...મહી../૧all નિયમ લીયો ભરજોને, પુરવ ભવ ભરતાર, મળશે તો વરવો સહી, નહી તો મહાવ્રત ધાર..મહી.../૧૪મા સાંભળી મૂછિત નૃ૫ લહે, જાતિસમરણ નાણ, રોતો રાય તે એમ કહે, ધિ વિગુ ધાતા અજાણ....નહી.../૧૫ દૂર કરી પ્રાણવલ્લભા, મંત્રી પણ પરલોક, કાર્ય અસાધ્યને જે કરે, તે વિણ જીવિત ફોક..મહી...ll૧૬ll જોગણ કહે સુણ સાહિબા, મેળવું સુમતિ પ્રધાન, રાય કહે માય સાંભળો, દીધું જીવિતદાન...મહી../૧ણી જોગણ જઈ વન મંત્રીનું, વિદ્યાએ કરી રૂપ, આવત મંત્રી તે દેખીને, આલિંગન દિીએ ભૂપ...મહી../૧૮ મંત્રી પ્રણમીને આપતો, રત્નાવતી દીયો હાર, મૂળ વ્યતિકર સહુ કહ્યો, રીયો રાય અપાર..મહી../૧લી. રાજ્ય ભલામણ દઈને, સાનિધ્ય દેવની થાય, થોડો પરિકર લઈને, ભૂપ વિજયપુર જાય....મહી../૨વા કામદેવ તણે મંદિરે, કરતા જુગટ કેલ, રતનવતી સખી પરવરી, આવી મોહન વેલ મહી...રિવા કંબા કનકની હાથમાં, બોલી દાસી તે વાર; નીકળજો નર બારણે, આવી રાજકુમાર...નહી..//રરા