________________
ખંડ - ૫ : ઢાળ - 6
૩૪૩
મંત્રી કહે કોઈ મારગ તિહાં જાવા તણો રે,
હોવે તો મુઝ મલવાનું છે કામ રે......પુણ્ય ૧૬ll સા કહે ચૈત્યાગ્રે ધૂપાનલ કુંડમાં રે;
ઝંપાવે પાવે નર જ દુવાર રે, સાહસિક કાંને કુંડલ રયણના ઝગમગે રે;
કાયર નયણે કાજલ સારે નાર રે...... પુણ્ય ૧૭થા મંત્રી સુણી સેવકને નિજપુર પાઠવી રે;
શરણ કરી જિન જક્ષ અગ્નિ નૃપાપાત રે, રતનદેવ પ્રણમી પાસે ઉભો જઈ રે;
જ પ્રભાવે ન થયો દેહે ઘાત રે......પુણ્ય ll૧૮ રયણ દેવ નિજ દેવી શું બેઠો તિહાં રે,
તતક્ષણ કન્યા પણ આવી તે પાસ રે; રતનજ્યોતિ દેખી મંત્રી મૌન જ ધરે રે;
તવ તે દેવ કહે તજથ મંત્રી ઉદાસ રે.......પુણ્ય ૧૯ો. વાટ જોવંતાં તમે આવ્યા ચિંતા ટલી રે;
આ અમ પુત્રી પરણી વધારો લાજ રે; મંત્રી ભણે તુમ દેવને સુત સંતતિ કિસિ રે;
જક્ષ કહે મુજ ચરિત્ર સુણો મહારાજ રે.......પુણ્ય ll૨ના તિલકપુરે ધનશેઠ વસે વ્યવહારીયો રે, - શ્રીમતી નારી પ્યારી સતિય વિશેષ રે; જ્ઞાન અમૃતસૂરી જ્ઞાની જઈ વંદી વને રે;
બેઠા તવ મુનિદેવે શ્રત ઉપદેશ રે.......પુણ્ય ૨૧. નરભવ પામી જૈનધર્મ ચિંતામણી રે;
સરખો જાણી પ્રાણી સેવા નિત્ય રે; નિત્યે ન કરી શકો તો પંચ પરવ ભજો રે,
જેથી જાએ નરયતિરિની ભીત રે..પુણ્ય ૨૨. બંધ શુભાયુ પ્રાર્થે બાંધે એ તિથિ રે,
ભાંખે નિરિયાવલિ સૂત્રે ભગવંત રે, લૌકિક શાસ્ત્ર ચઉદશ અષ્ટમિ પૂર્ણિમા રે,
દર્શારવિ સંક્રાંતિ પર્વ મહંત રે......પુણ્ય ૨all