________________
૩૧૮
ધમ્પિલકુમાર રાસ ઇતના રંગ જો ધર્મ કા હોત, ઝગમગ દીપક જ્ઞાન ઉદ્યોત, જ્ઞાન વિના મિથ્યા અંધાર, મારગ ભૂલા મૂઢ ગમાર...ચિત્ત..રા કંત હમેરા મેરી હિ નાર, કૂડી માયા હે સંસાર; કંત ચલેગા યમ દરબાર, રોતી રહેંગી એકલી નાર...ચિત્ત..all ધુ ઘટામેં ડારત હાથ, હમારા એક હિ નાવેંગા સાથ, સ્વારથ સંગી એ પરિવાર, કનક સગાઈ ઓર ન પ્યાર..ચિત્ત..//જા. મેહેલ સેહેલ કરે દંપતી પૂત, હોત દિવાને વળગે ભૂત; તૃષ્ણા નઈજલ પૂરણ નાથ, નાથ ચલેગા ખાલી હાથ...ચિત્ત../પી સંસાર દેખ વિટંબન ભૂત, હમગુરુ જોગી હુઆ અવધૂત; જંગલ રેહેતે અલક ધ્યાન, ગુરુસેવામે રહે એકતાન..ચિત્ત..//l. ગુરૂ તસ દેઈ વસ્તુ ચાર, આપ સધાએ સરગ મઝાર; કંથા તિગ શત દેવે દિનાર, પાવડી એ ચલે કોશ હજાર,..ચિત્ત..lal પાટા અખૂટ ને દંડ જ એક, દુશમન ટોળે રહેવે ટેક; પાવડી પહેરી ફિરતે ગામ, હમ ઘર છોડી તીરથ ઠામ...ચિત્ત..l૮. ફિરતે મળીએ જૈન નિર્ગથ, તેને બતાયા જૈનકા પંથ. મિથ્યાતશલ્ય નિકાલા દૂર, તત્વ સુધા લહે. આણંદપૂર..ચિત્ત..લા મિથ્યાત વેષકા કયા જગભાર, મોક્ષ ગએ દશપંચ પ્રકાર; હું જાણી રખે ગુરૂકા વેશ. જો ગ્યક દેવે જિને ઉપદેશ..ચિત્ત.../૧ના હમ ચારે શિષ્ય ગુરુ રાય, ઉધ્ધરિયા જિન પંથ બતાય પંચ તીરથ હમુ જાત્રા કીધ, ગુરૂ કે પસાયે હે સવિ સિદ્ધ...ચિત્ત../૧૧/l પણ ગુરુ સાહેબ સર્ગ સધાય, પીછે રહે હમ ગુરુ ગુણ ગાય; વેહેંચણ કર ગુરુ દીધી નાહી, ચાર ચીજ રહી. ગુરુ ઘરમાંહી..ચિત્ત../૧રી. ઝગડામેં હમકી નહી શોભ, જાણત પણ નહિ લાભકા થોભ; જોગી જંગલ સેવનહાર, મિથ્યાતિ આવે નરનાર...ચિત્ત..I૧all અતિ પેટમે પારકા માસ, એહિ લોકકા ક્યા વિશ્વાસ; તુમકુ હમોએ દીનો ભર્મ. તમચો કોણ ગુરૂદેવને ધર્મ...ચિત્ત..૧૪ ધમ્મિલ કહે હું જૈન સવાય, ઓર દેવ ગુરુ લાગુ ન પાય, જોગી કહે સાધર્મિક ભાઈ, મળી એ હમઘર હોત વધાઈ...ચિત્ત..//પાચાર સંપ કરી ચારે ચીજ, દેઈ ભણે હમજીવિત બીજ; . કુંવર વદે કરી ચીઠ્ઠી ચાર, લટકંતી બાંધી તરૂડાળ...ચિત્ત..ll૧૬ll