________________
૨૦૬
ધમ્પિલકુમાર રાસ
અનિહાં રે, ધમ્મિલ ચાલ્યો ખેદે ભર્યો રે, પોહોતો જુવરાજને ગેહ, ભોજનવેળા ભેલા મળી જમી રે, ચિત્ત ચિંતા વિમળા નેહ...સ્વા...//રા અનિ હાંરે ચિત્ત વિશ્રામે વનમેં ગયો રે, તિહાં દીઠા મુનિ અભિરામ; ભવ અટવીમાં કરમેં તપ્યાં રે, તે પ્રાણીને વિશરામ..સ્વા...Hall, અનિહાં રે શ્રુતસાગરસૂરી વંદીને રે, બેઠો ધમ્મિલ કુમાર, તવ દીઠા તિહાં દીપતાં રે, નવ દીક્ષિત દો અણગાર..સ્વા...જા. ધમ્મિલ પૂછે શું કારણે રે, જો વનવય દીક્ષા જો ગ, અઇસ્યનાણી કહે સાંભળો રે, એણે ભોગને જાણ્યો રોગ...સ્વા.../પી અનિહાં રે નયર કુશસ્થલમાં વસે રે, એક નૈગમ મદન છે નામ; ચંડા પ્રચંડા તસ નારીયો રે, જિર્યું નામ તિસ્યો પરિણામ...સ્વા...Iell : અનિહાં રે જોગી જોગણી સેવતાં રે, લહી વિદ્યાને બહુમત, ક્લેશ કરે દો ક્રોધે ભરી રે, તેણે દુઃખીયો તે અત્યંત..સ્વા...//ળી. પરદેશાંતર કારાધરે રે, વળી રૂડો નરકાવાસ; પણ દો નારીનો નાહલો રે, નવિ પામે સુખ ઘરવાસ. સ્વા..Iટા અનિહાં રે ઝગડા ઝાટાથી ઉભગા રે, પુર પાસ દો નદી કિનાર, ગામે દો ઘરે રાખીને રે, એકાંતર વિલસે વાર..સ્વા...લા અનિહાં રે એક દિન કોઈક કારણે રે, દિન દોય પ્રચંડા ધામ; વાસો વસીને ત્રીજે દિને રે, ચંડા ઘર જાવે જામ...સ્વા.../૧ના અનિહાં રે ચંડા ચોખા છડતી થકી રે, દેખી ક્રોધે થઈ શ્યામ; મૂશલ મંત્રીને નાખતી રે, નાઠો મદન તે પાછો તામ...સ્વા.../૧૧/ અનિહાં રે મૂશલ નાગ રૂપે ધસ્યુ રે, ભયભીત નદી ઉતરાય; પેઠો પ્રચંડા ઘર બાપડો રે, તિહાં પૂંઠે પન્નગ આય..સ્વા.../૧રા. અનિહાં રે વચ્ચે વ્યાલને છેતરી રે, શેઠ આવ્યો પ્રચંડા પાસ, સા તનું સ્નાન પીઠી ધરે રે, તિહાં શેઠ ભણે ભરસાસ...સ્વા.../૧૩ll. અનિહાં રે વાત કરતાં અહિ પેખીયો રે, તવ સા તન્મેલ ઉતાર; નાખી વર્તિ કરી મંત્રશું રે, થયા નકુલ ફણીને વિદાર...સ્વા.../૧૪
અનિહાંરે મદન તે સ્વસ્થ થઈ તસ ઘરે રે, રહ્યો રાત્રિ ઉઠી પ્રભાત; ચિતે દોય કુલક્ષણ નારીયો રે, એક દિન રહેતાં હોય ઘાત..સ્વા.../૧૫
અનિહાં રે એક ભએ એકે રાખીયે રે, પણ દૈવગતિ જો દોય, • કોપી તો શરણ મરણ તણું રે, નવિ રાખણહારો કોય...સ્વા.../૧૬ll.