________________
ખંડ - ૪.: ઢાળ - ૬
૨૫૫
તેણે સમે પુરવન ઉતર્યો, સાથ ઉજજેણીયે જાય રે; • વસુદત્તા સુણી સજ થઈ, સાસુ સસરો રોકાય રે;
કહો પુત્રી કિહાં જાય રે, એકલી પંથે બીહાય રે; તુઝ પતિ જબ ઘર આય રે, તવ ચિત્ત કરજો સોહાય રે...આપ.../પી. સસરાને વળત કહે, મુઝ પતિ શું કરનાર રે, આપ મતે ચલી એકલી, ન ગણી શીખ લગાર રે, દો સુત સાથે વિહાર રે, સાથ ગયો કોષ ચાર રે; ભૂલી પંથ ગમાર રે, ચાલી પંથ ઉજા૨ રે...આપ..III તે દિન ધનદેવ આવીયો, પૂછે માયને વાત રે; સર્વ કહે વહૂ નહિ રહી, રાખી પણ પરભાત રે; પીડે હઠીલી કુજાત રે, પિયરીયાં ભણી જાત રે, સાથ ગયો લઈ રાત રે, જાણીયે ભેળી ન થાત રે...આપ...ણી સાંભળી ધનદેવ ચાલીયો, તસ પગલે અનુસાર રે,
અરધી રાત્રે તે જઈ મળ્યો, દેખી અટવી મોઝાર રે, - રોતાં ચાલે કુમાર રે, વાલી ન વલી તે નાર રે;
સુંદર વૃક્ષ નિહાર રે, રાત વસ્યા તેણી વાર રે...આપ...૮ વસુદત્તા પેટ વેદના, વ્યાપી ખમીય ન જાય રે; લિંબાદિક તરૂ પલ્લવે, ભારી પણ ન સમાય રે; પુત્ર જન્મ તિહાં થાય રે, રાત્રિ તિમિર ભરાય રે; દો સુત નિંદ ઘેરાય રે, ન લહે જળ તણું હાય રે,
તેણે નવિ શૌચ કરાય રે... આપ..!ા. રૂધિર ગંધ મૃગમંસ જયુ, પામી વાઘ આવંત રે, લેઈ ગયો ધનદેવને, સા તસ દુઃખે રોવંત રે, લહી મૂછ વિલપંત રે, તપ્ત હૃદય ભયભ્રાંત રે, તેણે થણ દૂધ બલંત રે, જન્મ્યો બાળ મરંત રે;
ઉભય વિજોગે જલંત રે...આપ.../૧ના રોતી પરભાતે દો સુત ગ્રહી, રણમાં ચાલી તે જાય રે; વૃષ્ટિ અકાળે તિહાં થઈ, નદીએ નીર ભરાય રે, દેખી વિઠ્ઠલ થાય રે, એક સુત ઉતરી આય રે,