________________
ખંડ - ૪ : ઢાળ - ૫
૩.
શીખ દેવી ચતુરને સાર, ન દેવી મૂરખાં; સુગૃહી નિગૃહી કપિ કીધ, નહી ગુણ પારખાં ......... ટેક તિહાં પણ અપજશનો તાગ, રહ્યો નહીં પાછલે; સુખ લેવા નીકલીયા વિદેશ, રહ્યો ક્લેશ આગલે; ખલવાટ શિરે ૨વિતાપ, તર્પતો નર ઘણો; આવી બેઠો શીતલ તરૂ છાંહ, કોઠ ફળે હણ્યો. ...શીખ...૨/ દાન માન ઔષધ અપમાન, સુરતીકું છુપાડીએ; આયુ ધન મંત્ર ઘરનું છિદ્ર, કહી ન દેખાડીએ. દેવ રૂઠે દીએ દુઃખ પોઠ, તે સેહેવી સોહલી; અણસમજુ હઠીલી નાર, શીખવવી દોહ્યલી. ...શીખ...તા વારંવાર ઘણું શું કહીએ, કલા ચોસઠ ભણી; પણ દીર્ઘ નજર નહી હોય કાંઈ, થઈ નૃપનંદિની; મતિ થોડી ઉછે૨ી છોરી, ચકોરી સાંભલો; ધર્મિલનું વચન પ્રમાણ, કરો તજી આમલો. ...શીખ...II૪ ન મળે નરઃ એહવો વર, સંસારે જોવતાં,
તજી એ વર અવર ક૨ેશ, જશે દિન રોવતાં; રંગરસિયા બાહિર રંગ, ચણોઠી સમ ઘણાં; નર ઉત્તમ ચૂના સમાન, દીએ રંગ નહીં મણા. ...શીખ...પા નર દક્ષ કલાં વિજ્ઞાન, રતિ ગુણે અટકલ્યો;
તુજ ભાગ્ય ઉદયથી એહ, સુર સાનિધ્ય મળ્યો; કાંઈ તૂટાતૂટ સૂત્ર, સુજાણે સાંધીએ;
વળી પાણી પહેલી પાળ, પનોતી બાંધીએ. ...શીખ...દા નિસ્નેહી દુર્જન સાથે નેહ નિવારીયે,
પ્રીતિ વધારીયે;
સુસનેહી સજ્જન સાથ, જગ નારી નરને પાય,
પરંતી દેખીયે;
તુજ વિરૂઆ સહે એ બોલ, તસ ન ઉવેખીયે. ...શીખ...IIની રતી કાક કરેંકકે સંગ કે, હંસા સરોવરે, જીવ જલચર જલશું પ્રીત, પંખી તરૂવરે, પંડિતને પંડિત ખેલકે, મૂરખે મૂરખાં, તેહને તેહવાશું પ્રેમ, જે જેહ સારિખાં. ...શીખ...IIII
૨૪૯