________________
ખંડ - ૪ : ઢાળ - ૨
૨૨૯
• એણે અવસર નૃપ ત્યાંહી, આવ્યા સૈન્ય પરવારીજી; વિનયે પ્રણમે પાય, કુંવર રથથી ઉતરીજી પા આલિંગન કરી દોય. મળિયા બહુલ હર્ષ ભરેજી; પલ્લીપતિ કહે વત્સ, ભલે પધાર્યા અમ ઘરેજી II ચોર સેનાપતિ દુષ્ટ, અર્જુનનો ઈંહા ભય ઘણોજી; જાતાં સદેશી પંથ, ધન હરે પરદેશી તણો'. Ifશા પંથ તજી અન્યમાર્ગ, સઘળા લોક તે સંચરેજી, તિહાં પણ સૂતા સાથ, તેહ તણા જીવિત હરજી. નિર્ભય સુવહતે પંથ, કરતાં યશ પસર્યો ઘણોજી; અચરિજ કીધી વાત, એકલે તેં અર્જુન હણ્યો છે. છેલ્લા મુજ વૈરી હણનાર, સાંભળી તૂઠો તુજ પરીજી; તુજ દર્શન અભિલાષ, આવીયો હું હર્ષે કરીy. I૧૦ના તુજ સાહસિક નાહિ પાર, પુણ્ય ઉદય મોહોટો ઘણોજી, કુંવર કહે ગુરુદેવ, મહિમા એ નહી મુજ તણોજી. II૧૧. રાય કહે વત્સ? આજ, પાઉં ધારો મુજ મંદિરેજી; જોવા ઉભા લોક, એમ કહી અશ્વરતન ધરેજી. I/૧૨ તુરગ ચડી નૃપ સાથ, બહુ અસવારે પરિવર્યાજી; કમલસેના રથમાંહી, વાજિંત્ર નાદ અલંકર્યા. ૧all બેઠી પાલખી માંહે, વિમળા જાણે અપ્સરાજી; ચામર ઢાળે દોય, દાસી બીજી સહચરાજી. II૧૪ એમ મોહોટો મંડાણ, તિહુંજણ પધરાવ્યાં ઘરેજી; ગીત ગાન બહુમાન, ખાન પાન ભક્તિ કરેજી ૧પી કમલસેના કહે વત્સ, ભાગ્યશાળી નર એ મલ્હોજી; જો તું સમઝે કાંઈ, માનું, જન્મ સફલ ફળ્યોજી. II૧૯ll વિમલસેના કહે માય, વારંવાર મુઝ ભોળવે છે; જેમ ધન શેઠને પૂર્વ જૂઠ કથા કહી રીઝવેજી. ll૧ી. ઉજેણીએ ધન શેઠ, નવ્ય કથા પ્રિય તિહાં વસેજી; આપે સોનઈઓ એક, સુણીય અપૂર્વ કથા રસેજી. II૧૮ એક દિન ધૂરત વાત, ભાંખે ચહુટે હું ગયોજી; દશ મણનું વિતાક, પાચવતો નર દેખાયોજી. ૧લા.