________________
૨૦૨
ધમ્મિલકુમાર રાસ
હાં રે ગતશોક કોક રવિઉદયે તેમ હરખંત જો,
ચિંતે તપ મહિમા ચિંતામણીથી સરે રે લો; હાં રે વળી શાસ્ત્ર નવધા સુપન વિબુધ ભાખંત જો;
અનુભવી સાંભળી દીઠી લહે સ્વપ્નાંતરે લો પાટા હાં રે ત્રણ પગઈ કંઠે દેખે સહજ સ્વભાવ છે;
આરતિધ્યાને પડિયો ચિંતા સંભવે રે લો; હાં રે વળી પાપને ઉદયે ધર્મતણે પરભાવ જો;
દેવ દીયે સુપનાં એ તિગ સાચાં હવે રે લોલ હાં રે એમ સુપન વિચારે રાત્રિ ગઈ એક જામ જો;
એણે અવસરે તેણે દ્વારે રથ આવ્યો ચલી રે લો. હાં રે રથ જોડ્યા ઉજ્જવલ ઘોડા ધરીય લગામ જો,
હાંકતી એક નારી તિહાં કને ઉતરી રે લો II૧ના હાં રે રહી દ્વારે પૂછે કોણ છે ધમિલ અંહિ જો;
કુંવર કહે હું ધમ્મિલ આ બેઠાં ઈહાં રે લો; હાં રે ધીમે સા બોલી જો છો ધમિલ માંહી જો,
તો તુમ નારી બોલાવે રથ બેઠી તિહાં રે લોn૧૧|| હાં રે તવ ધર્મિલ ચિંતે સંકેતિક સંજોગ જો,
મુઝ નામે બોલાવે કોઈક સુંદરી રે લો, હાં રે વનવ્યંતર દેવી અથવા પેટવી જોગ જો,
પામી આવી વિષયાકુલ વિદ્યાધરી રે લોલરા હાં રે તેણે મૌનપણું કરી જાવું મુઝ નિરધાર જો,
હું હુંકાર કરતાં વાત ખરી જડે રે લો, હાં રે જેમ ખૂની પગલાં બગલાં સૌખ્ય વિહાર જો,
બોલતાં શુક સારીકા પંજર પડે રે લો,I/૧૩ હાં રે એમ ચિંતી ચૈત્ય થકી નીકળ્યો તેહ જો,
તનમુખ ઢાંકી રથતુંડે બેઠો જઈ રે લો, હાં રે રથ બેઠી દીઠી કન્યા અપછર દેહ જો,
હરખ્યો સા પણ સખીશું બહુ રાજી થઈ રે લોI૧૪ હાં રે તે કન્યા વચને રથ હાંકત કુમાર જો,
ચંપાપુરીને મારગ ચોંપે સંચરે રે લો,