SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ક ધમિલકુમાર રાસ ભમર કહે મુજ પ્રેમનો હો રાજ, ઘા લાગ્યો છે અંગ, મેરે૦ સાજી હલદી ચોપડી હો રાજ, પીળો દીસે રંગ. મેરે વાલહા./૧ના નર ભમરા ઓપમ ધરો હો રાજ, તો દિલ ધરજો વાત, મેરે રણશૂરા કેમ ક્ષત્રીને હો રાજ, લાગ્યો કમલિણી ઘાત. મેરે વાલા./૧૧૫ પોપટ વનમાલે વસે હો રાજ, નિરખે તિહાં એક નાર; મેરે દાડિમ કલી પિંજર ધરી હો રાજ, દેખાડે ધરી પ્યાર. મેરે વાલા. ૧રી. પોપટ જઈ પિંજર પડ્યો હો રાજ, તુમચો પણ એ ઘાટ; મેરે૦ નેહ વિલુદ્ધી શુકપ્રિયા હો રાજ, રોતી જોતી વાટ. મેરે વાલા./૧all વાયુધર જીવન હતો હો રાજ, તવ લગે નજર મેલાપ; મેરે૦ ઉત્તમ વચને ઘર રહી હો રાજ, નામનો કરી જાપ. મેરે વાલા. II૧૪ો. લંક બિભીષણ થાપિયો હો રાજ, રામે વચન છલેણ; મેરે) વાંચી ધારી વિચારીને હો રાજ, ઉત્તમ દેજો સણ. મેરે વાલા. ૧૫ા. દોય પ્રિયા પતિવ્રત કીયો હો રાજ, વ્યભિચારી લઘુનાર; મેરે૦ અપમાની વૃદ્ધા પ્રિયા હો રાજ, ચારે નિત્ય ભરતાર. મેરે વાલા./૧૬l ખેટ પ્રિયાપ્રશ્ન કહે હો રાજ, એ વનભૂમિ મઝાર; મેરે૦ સંજીવની બુટી ચરે હો રાજ, પામે નર અવતાર. મેરે વાલા./૧૭ી. સા સુણી પતિનેહ ભરી હો રાજ, ભેગી કરી દીએ ચાર; મેરે૦ સંજીવિની ચારે ચરી હો રાજ, સજ્જ કીયો ભરતાર. મેરે વાલા. In૧૮મા ઉક્તિ યુક્તિ છે લેખમાં હો રાજ, પંડિત જાણે લાગ; મેરેo , નારી દેખાડે ધાનને હો રાજ, મૂરખ તોલડરાગ. મેરે વાલા./૧લા નજર થકી દૂર રહ્યા હો રાજ, પણ મુજ ઘટ વિશરામ; મેરે૦ હૃદય થકી દૂર ખસો હો રાજ, માગુ કૌતુક તામ. મેરે વાલહા. ૨૭ના સુખભર રહેજો સાહિબા હો રાજ, વહેલો ઉત્તર દેઈ; મેરે૦ કુંવર સખીને પૂછતો હો રાજ, આ લખનારી કેઈ. મેરે વાલા. Il૨૧| વૃદ્ધા કહે નૃપ સાંભળો હો રાજ, શેઠસુતા સતી જેહ; મેરે) ભુવનવને સિંચી તુમ હો રાજ, વચન અમૃતરસ નેહ. મેરે વાલા. રર . મદનમંજરીયે એ લખ્યો હો રાજ, નેહ ભરી દિનરાત; મેરે દંતી દમન નૃપ રંજને હો રાજ, ચોરનો કીધો ઘાત. મેરે વાલહા.ર૩
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy