________________
પુસ્તક
: શ્રી દશવૈકાલિક ભાષાન્તર
કર્તા
: શ્રી શય્યભવસૂરીશ્વરજી
ટીકાકાર
: શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી
ભાષાંતર : મુનિરાજ શ્રી માણેક મુનિજી
સંશોધક
: આચાર્યદેવ શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી
સંપાદક
: મુનિ જયાનંદ વિજય
દ્રવ્ય સહાયક : મુનિરાજ શ્રી જયાનંદ વિજયજી મ., મુનિ શ્રી દિવ્યાનંદ વિજયજી અને
મુનિ શ્રી તત્ત્વાનંદ વિજયજી આદિ ઠાણા નું ચાતુર્માસ ૨૦૫૮માં પાલીતાણામાં એક સદ્ગસ્થ તરફથી થયું. તે સમયે જ્ઞાનખાતાની આવકમાંથી.
પ્રકાશક
: શ્રી ગુરુરામચંદ્ર પ્રકાશન સમિતિ ભીનમાળ
સંચાલક
: ૧) સુમેરમલકેવલજી નાહર ભીનમાલ (રાજ.) ૨) મીલિયન ગ્રૂપ સૂરાણા (રાજ.) ૩) શ્રીમતી સકુદેવી સાંકળચંદજી નેતાજી હુકમાણી પરિવાર પાંચેડી (રાજ.) ૪) શા હસ્તિમલ લખમીચંદ ભલાજી નાગોળા પરિવાર બાકરા (રાજ.)
પ્રાપ્તિસ્થાન : ૧) શા દેવીચંદ છગનલાલ સદરબજાર, ભીનમાલ ૩૪૩૦૨૯
૨) શ્રી આદિનાથ રાજેન્દ્ર જૈન પેઢી - સાંધૂ ૩૪૩૦૨૬ ૩) નાગાલાલ વજાજી ખીંવસરા શાંતિ વિલા અપાર્ટમેન્ટ, કાજીકા મૈદાન, ગોપીપુરા, સૂરત ૪) મહાવિદેહ ભીનમાલ ધામ, તલેટી હસ્તગિરિલીંક રોડ, પાલીતાણા - ૩૬૪૨૭૦