________________
શ્રી શત્રુંજયાધિપતિશ્રી આદિનાથાય નમઃ પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરાય નમઃ
શ્રી શય્યભવમૂરિ કૃત શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાષાન્તર
.. દિવ્યાશીષ.. આચાર્યદેવ શ્રી વિદ્યાચન્દ્રસૂરીશ્વરજી આગમજ્ઞ મુનિરાજ શ્રી રામચન્દ્ર વિજયજી
ભાષાંતર કર્તા .. મુનિરાજ શ્રી માણેક મુનિજી સંશોધક. આચાર્યદેવ શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી સંપાદક. મુનિ શ્રી જયાનન્દ વિજયજી
(આ પુસ્તક જ્ઞાન ખાતામાંથી છપાવેલ છે. ગૃહસ્થોએ માલીકી કરવી નહીં.)