SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દ્રવત્રિવર્ત્ર માંત૨ - માગ 3 પાંચમું અધ્યયન ત્યાં ખાતાં ઠળીઓ અથવા કાંટો હોય અથવા તણખલું, છોડીઉં અથવા કાંકરો હોય અથવા તેવું બીજું કંઈ હોય, I૮૪ तं उक्खिवित्तु न नि(क्खि)खिवे, आसएण न छड्डए । हत्येण तं गहेऊण, एगतमवक्कमे ॥५॥ एगतमवक्कमित्ता, अच्चित्त पडिलेहिया । जय परिट्ठवेज्जा, परिठ्ठप्प पडिक्कमे ॥८६॥ તે ઉછાળીને હાથથી ફેંકવું નહિ. તેમ મોંઢેથી ફેંકવું નહિ, પણ હાથમાં લઈને એકાંતમાં જઈને અચિત્ત જગ્યાને જોઈ યતનાથી મૂકીને પાછો આવે. I૮૫-૮૬ सिया य भिक्खू इच्छेज्जा, सेज्जमागम्म भोत्तुयं । सपिंडपायमागम्म, उडुयं पडिलेहिया ॥८७॥ પોતાના મકાનમાં ગોચરીની વિધિ કહે છે. ભૂખ વિગેરે ન હોય તો સાધુ પોતાના મકાનમાં આહાર સાથે આવે અને ત્યાં બહાર જ શુદ્ધ જગ્યા જોઈ બરાબર આાર તપાસી લે. l૮૭ll विणएण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ य पडिक्कमे ॥८॥ પછી નધિ કહી વિનયથી એટલે માથું નમાવી “નમો ખમાસમણાણ” બોલીને પ્રવેશ કરે. અને ગુરુ મહારાજ પાસે આવીને આજ્ઞા લઈ ઈરિયાવહીયાનો કાયોત્સર્ગ કરે. ll૮૮ . आभोएत्ताण नीस्सेस, अईयारं जहक्कम । गमणाऽऽगमणे येव, भत्त-पाणे व संजए ॥८९॥ કાયોત્સર્ગની અંદર પોતાની ગોચરીમાં લાગેલા દોષોને યાદ કરીને અનુક્રમે ગુરુ આગળ કહેવાને ચિંતવે. જતા આવતાં તથા ગોચરી, પાણી લેતાં જે ભૂલો થઈ હોય તેને સાધુ કાયોત્સર્ગમાં રહી હૃદયમાં સ્થાપે. ll૮૯ો • . उज्जुप्पण्णो अणुविग्गो, अबक्खित्तेण येयसा । आलोए गुरुसगासे, जं जहा गहियं भवे॥९०॥ સરળ બુદ્ધિવાળો ભૂખ વિગેરેનો વિજય કરી બીજામાં લક્ષ ન રાખીને જે જે બન્યું હોય તે ગુરુ આગળ કહી બતાવે કે મેં આ પ્રમાણે ખાવા પીવાની વસ્તુ, અમુક, બાઈ, ભાઈ પાસેથી અમુક રીતે જેમ ગ્રહણ કરી હોય તેમ કહી બતાવે કે મેં ફલાણી બાઈના હાથે લીધું છે અથવા હથ ધોતી હતી તેની પાસેથી લીધું છે. ll૯૦ના न सम्ममालोइयं होज्जा, पुखि पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, दोसट्ठो चिंतए इमं ॥९१॥ વખતે કોઈ સૂક્ષ્મ દોષ અજાણપણાથી, અથવા વિસરી જવાથી રહ્યા હોય. ગૃહસ્થ બાઈએ પહેલાં કે પછી સાધુ નિમિત્તે હાથ વિગેરે કાચાં પાણીથી ધોયા હોય તે ફરીથી ગુરુ આગળ કહી બતાવે તે તદન સૂક્ષ્મ દોષ હોય તે ગરુની આજ્ઞા લઈ “ઈચ્છામિ પડિકમિઉ ગોઅરચરિઆએ પાઠ વિગેરેનું સૂત્ર બોલી જવું, અને પછી કાયોત્સર્ગમાં હવે પછીની ગાથા ચિંતવવી ૯૧. . अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥ અહો તીર્થંકર પ્રભુએ નિર્દોષ સાધુની વૃત્તિ, મોક્ષ સાધવાના હેતુ સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્ર જે સાધન છે. તેની સાધના માટે અને તે માટે સાધુના દેહને ધારણ કરવા બતાવેલી છે. કરો नमोक्कारेण पारेत्ता, करेत्ता जिणसंथवं । सज्झाय पट्ठवेत्ताणं, वीसमेज्ज खणं मुणी ॥१३॥ ૧ A ઓધ નિ. : ગા, ૫૦૯-૫૧૩, ૧૯૪-૬૦૭ 8 પ્રશ્ર બા. : સં. ૩, ભા-૫ ૨ આવશ્યક: ૫-૩ ૩ A ઓઘ નિ.: ગા. ૫૧૪-૫૧૯ 8 આવશ્યક સૂત્ર : ૪/૮ ૪ A ઓ.ભા. : ૨૭૪ B આવ. સૂ, ૪/૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy