SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२ अध्ययन ४ सूत्र १. सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायं-इह खलु छज्जीवणिया नामऽज्झयणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया. सुयक्खाया सुपण्णत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती । कयरा खलु सा छज्जीवणियानामज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेड्या सुयक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती ? इमा खलु सा छज्जीवणिया णामऽज्झयणं समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपन्नत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपन्नत्ती । तंजहा - पुढविकाइया आउकाइया तेउकाइया वाउकाइया, वणस्सइकाइया तसकाइया । 'पुढवी चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं । आऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढो सत्ता अन्नत्थ सत्थपरिणएणं । तेऊ चित्तमंतमक्खाया अणेगजीवा पुढो सत्ता अन्नत्थ सत्थपरिणएणं । वाउ चित्तमंतमक्खाया अणेगजीवा पुढो सत्ता अन्नत्थ सत्थपरिणएणं । वणस्सइ चित्तमंतमक्खाया अणेगजीवा पुढोसत्ता अन्नत्थ सत्थपरिणएणं । तंजहा-अग्गबीया मूलबीया, पोरबीया, खंधषीया, बीयरुहा, संमुच्छिमा, तणलया, वणस्सइकाइया सबीया चित्तमंतमक्खाया अणेगजीवा पुढो सत्ता अन्नत्थ सत्थपरिणएणं ।। से जे पुण इमे अणेगे बहवे तसा पाणा, तंजहा-अंडया पोयया जराउया रसया संसेइमा संमुच्छिमा उब्भिया उववाइया । जेसिं केसिंचि पाणाणं अभिक्कंतं पडिक्कंतं संकुचियं पसारियं रुयं भंतं तसियं पलाइयं आगइ-गइविन्नाया जे य कीडपयंगा जा य कुंथु-पिवीलिया सव्वे बेइंदिया सव्वे तेइंदिया सव्वे चउरिंदिया सव्वे पंचिंदिया सव्वे तिरिक्खजोणिया सव्वे नेरइया सव्वे मणुया सव्वे देवा सव्ये पाणा परमाहम्मिया । एसो खलु छट्ठो जीवनिकाओ तसकाओ(उ) त्ति पवुच्चड़ ।। (सुत्र १) સંભળાય તે શ્રત. પ્રતિવિશિષ્ટ અર્થ બતાવનાર ફલવાળું વચનના યોગ માત્ર ભગવાને કહેલું વચન પોતાના કાનના કોટરમાં પેઠેલું અને ક્ષાયોપથમિક ભાવે પરિણામને પ્રગટ કરનારૂં કારણ તે શ્રત કહેવાય છે અને શ્રુત, અવધૂત, અવગૃહીત, એ એક અર્થવાળા પર્યાયો છે. સૂત્રમાં મયા શબ્દ છે તે આત્માનો પરામર્શ છે અને આયુ જેને હોય, તે આયુષ્યમાનું તેનું આમંત્રણ છે આયુષ્યમનું આ કોને આશ્રયીને છે, તે કહે છે. સુધર્મસ્વામી જંબુસ્વામીને કહે છે, એટલે તે ત્રણ ભુવનના સ્વામી ભગવાને સમવસરણમાં કહેલ, તે મેં સાંભળ્યું, ‘ભગ’ શબ્દ સમગ્ર ઐશ્વર્ય વિગેરે લક્ષણવાળો છે. “एश्वर्यस्य समग्रस्य, रूपस्य, यशस: श्रियः धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ।।" __ "समय औश्वर्य, ३५, यश, सक्ष्मी, धर्म, मने प्रयत्न; मे ७ २०होना अर्थमा मा श०६ १५२।य छ. ॥ १ ॥" તે જેને હોય, તે ભગવાન; તે ભગવાન વર્ધમાન સ્વામીએ આ પ્રકારે વચન કહ્યું છે. પ્રથમ તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે કેવલજ્ઞાનવડે જાણીને કહ્યું શું કહ્યું ? उत्तर, मी “पनिाय" नामर्नु अध्ययन, छ या५६ ७५२थी वे, “मही" अट આ લોકમાં અથવા પ્રવચનમાં, ખલુ એટલે અન્ય તીર્થંકરે કહેલા પ્રવચનમાં, છ જવનિકાય શબ્દનો તુલના કરો - નંદિ સૂત્ર ૧૬ [69]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy