________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३ (૩૭) તૃપુષી (ચીભડું-કાકડી) વિગેરે ફળ. (૩૮) બીજ તે તલ વિગેરે સચિત્ત (કાચાં) હોય તે અનાચરિત છે. || ગા. || ૭ ||
હવે આઠમી ગાથામાં લવણ (મીઠાં) અનાચરિત છે, તે કહે છે.
(૩૯) સૌવર્ચલ (સંચળ) (૪૦) સેંધવ (૪૧) લવણ તે સાંભરી (સાંભર મારવાડમાં એક દેશ તેનું) લવણ વિગેરે (૪૨) રૂમાલવણ () (૪૩) સમુદ્ર લવણ (દરીઆના પાણીનું મીઠું) (૪૪) પાંશુખાર, ઉષર લવણ (ઉષ ખારો) (૪૫) કૃષ્ણ લવણ સિંધવ લવણ પર્વતના એક ભાગમાંથી નીકળતું (સાજીખાર) આ બધાં કાચાં હોય તે અનાચરિત છે.
धूवणे त्ति वमणे य, वत्थीकम्म विरेयणे । ડાંગ દંતવને ૪, TETમંા વિમૂળ / ૧ / सबमेयमणाइण्णं, निग्गंथाण महेसिणं ।
સંગમમ દ ગુત્તા, નહુમૂવિ રિk || ૨૦ || '(૪૬) ધૂવણેત્તિ ધૂપન તે શરીર તથા વસ્ત્ર વિગેરેને ધૂપ દેવો, નવો વ્યાધિ ન થાય. એટલા માટે પ્રથમથી ધૂમ્રપાન કરે તે અનાચરિત. (બીજા આચાર્યો પ્રાકૃત શૈલી વડે એવો અર્થ કરે છે. (૪૭) વમન મિંઢળ વિગેરેનું ચૂર્ણ (ફાકી) લઈ ઉલટી કરે તે.
(૪૮) બસ્તિકર્મ પેશાબના ગુપ્ત ભાગમાં ઘી તેલ વિગેરે અટક વડે લગાડવું. (૪૯) વિરેચન તે દંતિ (એનિમા) વિગેરેથી જુલાબ લેવો. (૫૦) અંજન રસ અંજન (સુરમો મેસ વિગેરે આંજવી) (૫૧) દંતકાષ્ટ તે દાતણ બાવળ વિગેરેનાં પ્રસિદ્ધ છે, તેનાથી દાતણ કરવું તે. (૫૨) ગાત્ર અભંગ તેલ વિગેરેથી શરીરને ચોળવું. (૫૩) વિભૂષણ તે શરીરને શોભાવવું / ગા ૯ મી | ગાથા દશમાં હવે ક્રિયાસૂત્ર (આમાંથી શું બોધ લેવો તે) ને કહે છે. ઉપર કહેલા ઔદેશિકથી વિભૂષણ સુધી અનાચરિત છે. તે કોને / તે બતાવે છે. નિગ્રંથ મહર્ષિઓને અર્થાત્ સાધુઓને તે અનાચરિત છે. એ અર્થ છે.
(૧) સૂ-કૃ-૨-૯-૧૫ અ.ના. કોષ ૪/૫૭૬૯ (૨) સૂકુ ૧-૯-૧૨ - નિશીથ ભા-૪૩૩/૩૧ (૩) નિશીથ-૩/૨૪ ઉત્તરી - ઝ-૧૧-૧૧.
[45]