________________
૧૪
પરમ પૂજય,
• અધ્યાત્મયોગ નિષ્પન્ન
પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કે, જેઓના શ્વાસો શ્વાસમાં નમસ્કારમહામંત્ર રમી રહ્યો હતો. જેમના રૂવાડે-રૂવાડે નમસ્કારમહામંત્રના ભાવો પ્રસરી રહ્યા હતા. જેમના જીવનમાં નમસ્કાર મહામંત્ર સ્વરૂપ બની ચૂક્યો હતો. તે પૂજયશ્રીની પરમકૃપાથી ધર્મચિંતન સ્વરૂપ ધર્મચક્રમાં નમસ્કાર મહામંત્ર ઉપર ચિંતન-મનન અનુપ્રેક્ષા થઈ. તે લેખો તેમજ ધર્મ સંબંધી-મૈત્યાદિ ભાવો સંબંધી લેખોનું સંપૂટ અહીં પ્રકાશિત થઈ રહ્યો છે.
શ્રી નમસ્કાર માહાભ્ય શ્રીનવકારમાં થતો રસાનુભવ ધર્મની ઓળખ ધર્મ એટલે શું? દરિદ્રતા નિવારવાનો ઉપાય શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા જ્ઞાન અને ભાવના મૈત્રીભાવના રૂપી માતા બુદ્ધિ અને શ્રદ્ધા આંતર નિરીક્ષણ
૨૪ ચારિત્ર આત્માનું ઘરેણું વિચારની શક્તિ વિચારની અસર ભાવનાનું બળ ભાવનું મહત્ત્વ-૧ ભાવનું મહત્ત્વ-૨
૩૫ શ્રીતીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની ઉચ્ચતમતા ૩૭ સાચુ માધ્યચ્યા
૩૯ કરુણા ઉદારતા અને સમતા વૈરાગ્ય અને ભક્તિ
૨૨
0
c
0
20
*
.
૩૩
૪૧
ધર્મ-ચિંતન : ૧