SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ હવે આપણે જૈનેતર યોગગ્રંથના આધારે “' કાર વિષે થોડુંક વિચારીશું. એ આધારે સમજાશે કે “નો'ના “ઘ'માં પણ કેટલી મહત્ત્વની વસ્તુઓ રહેલી છે. વર્ણોદ્ધારતંત્રમાં કહ્યું છે કે– कुण्डलीत्वगता रेखा, मध्यतस्तत ऊर्ध्वतः । वामादधोगता सैव, पुनरूर्ध्वं गता प्रिये ॥१॥ ब्रह्मेशविष्णुरूपा सा, चतुवर्गफलप्रदा । ध्यानमस्य ण कारस्य, प्रवक्ष्यामि च तच्छृणु ॥२॥ અર્થ :- “'કાર અક્ષરના મધ્યભાગમાં કુંડલિનીરૂપ રેખા છે, એ પછી તે ઉર્ધ્વગત (ઉપર ગયેલી) છે, પછી તે જ વાગભાગથી નીચેની તરફ ગઈ છે અને તે પ્રિયે ! પછી તે જ ઉપર ગઈ છે, એ ત્રિવિધ રેખા બ્રહ્મા, શંકર અને વિષ્ણુરૂપ છે અને ચતુર્વર્ગરૂપ ફળને આપનારી છે. હવે હું ‘'કારના ધ્યાનને કહું છું, તે તું સાંભળ (એ પછીના શ્લોકોમાં “'કારથી વાચ્ય જે શક્તિ તેનું રૂપસ્થ ધ્યાન કેવી રીતે કરવું, તે બતાવેલ છે. કામધેનુ તંત્રમાં કહ્યું છે કે णकारं परमेशानि ! या स्वयं परकुण्डली । पीत विद्युल्लताकारं, पंचदेवमयं सदा ॥१०॥ पंचप्राणमयं देवि ! सदा त्रिगुणसंयुतम् । आत्मादितत्त्वसंयुक्तं, महामोहप्रदायकम् ॥२॥ હે પરમેશ્વરિ ! જે સ્વયં પર કુંડલી છે, તે તું નકારરૂપ જાણ તેનું સ્વરૂપ પીતવર્ણની વિદ્યુત જેવું છે. તે પંચદેવમય, પંચપ્રાણમય અને સદા ત્રણ ગુણોથી યુક્ત છે. તે આત્માદિ તત્ત્વોથી યુક્ત છે અને મહાન વશીકરણને આપનાર (કરનાર) છે. નાનાતંત્ર' નામક ગ્રંથમાં “T'કારના ૨૪ અર્થો આપેલા છે, તેમાનાં નિર્ગુણ, રતિ જ્ઞાન, જન્મભન, જયા, શંભુ, નરકજિતુ, નિષ્કલા, યોગિનીપ્રિય, શ્રોત્ર, સમૃદ્ધિ, બોધની, ત્રિનેત્ર, વ્યોમ, માધવ, શંખિની, વીર અને નિર્ણય એ અર્થોને જૈન દષ્ટિએ ૧. જો નિ[vi તિજ્ઞન, નમૂન: પક્ષવાદનઃ | जयशम्भो नरकजित्, निष्फला योगिनीप्रियः ॥१॥ द्विमुखं कोटवी श्रोत्रं, समृद्धि बोधनी मता । त्रिनेत्रो मानुषी व्योम, दक्षपादांगुलेर्मुखः ॥२॥ માધવ: શંઘની વીરો, નારાયગઢ નિયઃ રૂા- નાનાતંત્ર. ૩૩૨૦ ધર્મ અનુપ્રેક્ષા .
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy