________________
૫૯. મધુરભાષિતા
૬૦. પ્રસન્નદષ્ટિતા ૬૧. સારગ્રાહકતા
૬૨. દીનાક્યુદ્ધરણાદર ૬૩. અદીનતા
૬૪. ઓજસ્વિતા ૬૫. પ્રચ્છન્નદાનિતા (ગુપ્તદાન) ૬૬. સદાચારરસિકતા ૬૭. ગુરુજન પૂજકતા (વડીલવર્ગ) ૬૮. સ્વાધ્યાયરસિકતા ૬૯. સહિષ્ણુતા
૭૦. ભાતૃભાવ ૭૧. સહાયતા
૭૨. વિનય ૭૩. વિવેક
૭૪. સ્વાશ્રય ૭૫. નિર્ભયતા
૭૬. નિષ્પક્ષપાતિતા ૭૭. સેવારસિકતા
૭૮. ઉત્તમતા ૭૯. ઇંદ્રિયવિજયતા.
૮૦. પરનિંદાત્યાગ ૮૧. લોકાપવાદભીરતા
૮૨. ભદ્રકપરિણતિ ૮૩. મિતભાષણ
૮૪. કોમલતા ૮૫. પ્રજ્ઞાપનીયતા
૮૬. અક્ષુદ્રતા ૮૭. નિર્ગુણીદયાપરતા
૮૮. ગુરુપરતંત્રતા ૮૯. શ્રીનમસ્કાર મહામંત્ર રટણતા ૯૦. દેવગુરુભક્તિતત્પરતા ૯૧. મિતાહાર
૯૨. મૌનપ્રિયતા ૯૩. નિયમિતતા
૯૪. નિશ્ચયેબલ (પ્રણિધાન) ૯૫. ઉદ્યમશીલતા (સત્કર્તવ્યોમાં) ૯૬. નિખાલસતા ૯૭. સુઘડતા (વ્યવસ્થિતતા)
૯૮. પ્રશાંતતા ૯૯. પવિત્રતા (મન-વાણી અને ક્રિયાની) ૧૦૦. પ્રસન્નતા ૧૦૧. માનવતા
૧૦૨. સહૃદયતા ૧૦૩. નિઃસ્વાર્થતા
૧૦૪. ગુણાનુરાગ ૧૦૫. વાત્સલ્યતા
૧૦૬. ગુણવંતપાતંત્ર્ય ૧૦૭. શ્રદ્ધાળુતા
૧૦૮. શુભધ્યાન રસિકતા ૧૦૯. સંવરપ્રિયતા
૧૧૦. ઉપશમપ્રધાનતા ૧૧૧. ચતુ:શરણગમન
૧૧૨. સુકૃતઅનુમોદન ૧૧૩. દુષ્કૃતગર્તા
૧૧૪. પ્રાયશ્ચિત્ત (પશ્ચાતાપના પરિણામો) ૧૧૫. અધ્યાત્મપ્રિયતા
૧૧૬. ષડાવશ્યકરસિકતા ૧૧૭. યમનિયમાદિયોગાંગપ્રિયતા ૧૧૮. સ્થાનાદિયોગપ્રિયતા
ધર્મ અનપેક્ષા • ૨૫૭