________________
સગુણોના નામોઃ ૧. ક્ષમાશીલતા
૨. નમ્રતા ૩. સરળતા
૪. સંતોષવૃત્તિ ૫. અહિંસા
૬. સત્ય ૭. અચૌર્ય
૮. બ્રહ્મચર્ય ૯. અપરિગ્રહ
૧૦. મૈત્રીભાવ ૧૧. પ્રમોદભાવ
૧૨. કરુણાભાવ ૧૩. મધ્યસ્થભાવ
૧૪. શમ ૧૫. સંવેગ
૧૬. નિર્વેદ ૧૭. અનુકંપા
૧૮. આસ્તિક્ય ૧૯, દાનપ્રિયતા
૨૦. શીલસંપન્નતા ૨૧. તપશ્ચર્યા
૨૨. ભાવનાપ્રિયતા ૨૩. જ્ઞાનરસિકતા
૨૪. સમ્યગુ શ્રદ્ધાન ૨૫. ચારિત્રસંપન્નતા (સંયમપ્રિયતા) ૨૬. ધર્ય ૨૭. ધૈર્ય
૨૮. ગાંભીર્ય ૨૯. દાક્ષિણ્ય
૩૦. સૌજન્ય ૩૧. ઔદાર્ય
૩૨. સૌહાર્દ ૩૩. માધુર્ય
૩૪. માર્ગાનુસારિતા ૩૫. ન્યાયપ્રિયતા
૩૬. કૃતજ્ઞતા ૩૭. પરોપકારરસિકતા
૩૮. શિષ્ટાચાર પ્રશંસા (શિષ્ટનો આદર) ૩૯. અવિસંવાદિતા
૪૦. પાપભીરુતા ૪૧. સત્સંગપ્રિયતા
૪૨. ધર્મશ્રવણ રસિકતા ૪૩. સાત્ત્વિકતા
૪૪. ઔચિત્ય વેદિતા ૪૫. અનભિનિવેશિતા
૪૬. ગુણ પક્ષપાતતા ૪૭. વિમૃશ્યકારિતા
૪૮. લોકપ્રિયતા ૪૯. લજ્જાળુતા
૫૦. દયાળુતા ૫૧. વૃદ્ધાનુસારિતા
૫૨. સૌમ્યતા ૫૩. વિશેષજ્ઞતા
૫૪. લબ્ધલક્ષતા ૫૫. દીર્ધદર્શિતા
પ૬, અક્રૂરતા ૫૭. અશઠતા
૫૮. મધ્યસ્થતા ૨૫૬ • ધર્મ અનુપ્રેક્ષા