________________
૭. કપૂર રી માળા જપ્યાં સૌભાગ્ય ૮. રૂદ્રાક્ષ રી માળા જપ્યાં સુખ
૯. જીવાપોતા (પુત્રજીવ)ની માળા જપ્યાં સૌભાગ્ય. (ત્તિ માતા વિવાર) એથી માળા જૈનાચાર્ય ભલી કહી, કાષ્ઠાદિકની માળા વર્જવી. (૧) ૧. મોક્ષરે અર્થે અંગુઠા સૌ જાપ
૨. કિણહી ઉપચા(રા)થે તર્જની જાપ ૩. ધનાર્થે મધ્યમાં સૌ જાપ ૪. અનામિકા સુખને અર્થે જાપ
૫. ચિટિ (ટચલી આંગળી) આકર્ષણ અર્થે જાપ.” - મેતા (પાલણપુરથી મેત્રાણા તીર્થ જતાં છેલ્લો મુકામ) જૈન ઉપાશ્રયના મેડા પર જુના પડી રહેલા હસ્તલિખિતિ છૂટક પાનાં સંગ્રહમાંના એક મોટી ગુટકા જેવી નોંધપોથી પૃ. ૧૩૩માંથી.
૧૧. “નંદ્યાવર્ત–નવપદાવર્ત–શંખાવર્ત આદિ તમામ આવર્નોનો જાપ અંગુષ્ઠથી જ થાય છે અને માળા કરતાં આવર્નાદિથી કરાતો જાપ શ્રીઉપદેશપ્રાસાદ આદિ ગ્રંથોના આધારે ઉત્તમ મનાય છે.”
(વિ. સં. ૨૦૧૩, શ્રાવણ વદ ૫ રાત્રિધ્યાન પ્રસંગે શ્રીનમસ્કાર મહામંત્ર ચિંતન પ્રસંગે થયેલી સહજ ફુરણા).
આ ઉપરાંત અન્યદર્શનીઓમાં પ્રચલિત જાપ આદિની મૌલિક પ્રણાલીકા કેટલાક તત્ત્વો આત્મશક્તિના વિકાસ માટે લગભગ સરખા ઉપયોગી જણાય છે.
જાપને લગતા મૂળસિદ્ધાન્તો ગણિતના સિદ્ધાંતોની માફક લગભગ દરેકને માન્ય હોય તો તે અનુચિત નથી.
આ રીતે વિચારતાં અત્યંત પ્રાચીન પં. શ્રીલેમાનંદનાથ રચિત તાગ્નિક ગ્રંથ શ્રીનિત્યોત્સવ ગ્રં (પ્રક. ૩-પૃ. ૯૫)માં જાપની મૌલિક પ્રક્રિયાના ઘણાં તત્ત્વોના વિવેચન પ્રસંગે બતાવેલ નીચેની વાત ઉપયોગી લાગે છે :
૧૨. “xxx ક્ષિMદસ્તેન માત્ત પૃહીત્વી મધ્યHIમધ્યવસ્વિની તાં તર્નન્યા वामहस्तेन चास्पृश्न्, एकमणिग्रहणो चान्यमनुपाददान: क्रमादङ्गुष्ठाग्रेण मणीन् परिवर्तयन्, વૃન્મ-કુંતાદ્યjર્વનું ૪૪૪".
| ભાવાર્થ :- “xxx જમણા હાથવડે માળાને લઈને મધ્યમા આંગળીના વચલા વેઢા પર રાખી તેને (માળાને) તર્જની અને ડાબા હાથથી ન અડતો, એક મણકો લેતી
૧૯૬ • ધર્મ અનપેક્ષા