________________
• જો વિહારો એવી રીતે જ ગોઠવાય કે વચ્ચેના બધા ગામડાઓને લાભ મળે તો તેઓના પણ છે ધર્મભાવ ટકે. વ્યાખ્યાનશ્રવણાદિ દ્વારા તેઓ ધર્મમાં સ્થિર થાય. પણ આ માટે સંયમીઓએ ઝડપી, આ હાઈ-વે વિહારો છોડી, ગામડાના વિહારો શરૂ કરવા પડે.
શાસ્ત્રકારોએ આધાકર્મી માટે બીજો પણ એક શબ્દ વાપર્યો છે અધઃકર્મ. (૨૭) જે ગોચરી સંયમીને છે જ અધોગતિમાં=તિર્યચ-નરકગતિમાં લઈ જાય એ ગોચરી અધઃકર્મ-આધાકર્મી કહેવાય. એટલે આ દોષ છે આ અતિભયંકર કક્ષાનો છે. જ વળી નિષ્કારણ આધાકર્મી વાપરનારાઓની બુદ્ધિ ભ્રષ્ટ થાય. પરિણામો નિષ્ફર બને. જીવો જ - પ્રત્યેની કરૂણા લગભગ ખતમ થઈ જાય. - જો સંયમીઓને ખૂબ કષાય જાગતો હોય, ખૂબ ખરાબ વિચારો આવતા હોય, જિનશાસન માટે જ કોઈ શુભભાવની ધારા પ્રગટતી ન હોય, સંયમમાં જ અરુચિ થતી હોય તો એની પાછળના અનેક જ આ કારણોમાં એક અતિમહત્ત્વનું કારણ આધાકર્મી ભોજન છે. રે! આધાકર્મી વાપરનારાઓને આ વાંચ્યા જ તે પછી પણ જો કંઈ જ અસર નહિ થાય તો એ પણ એ આધાકર્મીનું જ પાપ છે. જ એટલે પ્રત્યેક સંયમી સાવધ બનીને પ્રતિજ્ઞા કરી લે કે, “અત્યંત ગાઢ કારણો સિવાય મારે ૪ આ આધાકર્મી વાપરવું નથી. ગમે તે રીતે ચલાવી લઈશ. પણ આધાકર્મીના પનારે નહિ પડું. વિહારધામોમાં જ
પણ આજુબાજુના ગામડાઓમાંથી ગોચરી લઈશ. થોડુંક સહન કરીશ. એ જ મારી સાધના છે. કદાચ છે ૪ રોટલો અને ગોળ મળશે તો પણ ચલાવી લઈશ. ભલે, દાળ-શાક ન મળે. રે ! આજે કેટલાય સંયમીઓ જ આ રોટલો ચોળી નાંખીને એમાં પાણી નાંખી દઈ રોટલા અને પાણીથી આંબિલો કરીને પણ ચલાવે જ છે ને? જ
તો મને તો ગોળ મળ્યો જ છે. થોડાક દિવસ દાળ-શાક ન મળે તો શું વાંધો છે? વર્ષમાં માંડ ૧૫-૨૦ દિવસ છે છે પણ એવા નથી આવવાના કે જેમાં આવું સહન કરવું પડે. તો પછી શા માટે હું મારા સત્ત્વને ન ફોરવું?” જ છે પણ આ આદર્શનું પાલન દસ હજાર સંયમીઓ સ્વીકારી જ લે એ શક્ય નથી લાગતું. શરીરની જ નબળાઈ, મનની નબળાઈ વગેરે ઘણા કારણોસર આવો ઉંચો માર્ગ પાળવો બધા માટે શક્ય ન બને અને જે એટલે તેઓએ તો વિહારધામ વગેરેમાં આધાકર્મી ગોચરી વાપરવી જ પડે છે. વાપર્યા વિના તો છે ચાલવાનું જ નથી. તો આવા કારણોસર આધાકર્મી વાપરનાર સંયમીઓને નજર સામે રાખીને આ જ આ નિયમ બનાવ્યો છે.
મોટો દોષ સેવવાનો જ છે, એ નક્કી છે તો એ દોષ જેટલો ઓછો સેવાય એટલો કર્મક્ષય પ્રાપ્ત છે થાય. જો સંયમીને કારણસર દોષ સેવતી વખતે પણ દોષ ઓછો સેવવાના વિચારો હોય, પ્રયત્નો હોય ! તો દોષ સેવવા છતાં પણ કર્મક્ષયની પ્રાપ્તિ થાય.
આધાકર્મી વાપરવું જ છે તો રોટલી, શાક, દાળ, ભાત (વધુમાં વધુ દૂધ) વાપરે અને બાકીના જ સ્વાદપોષક, મીઠાઈ-ફરસાણાદિ આધાકર્મી દ્રવ્યો છોડી દે તો એ મોટો સાપેક્ષ ભાવ કહેવાય. આ છે આ વિશિષ્ટ વસ્તુ ન લેવાની દઢતા કેળવવી જોઈએ. ૧ ૩૪. જ્યારે કારણસર આધાકર્મી વાપરવું પડે, ત્યારે પ્રત્યેક ટંક દીઠ બે/ત્રણ/ચાર દ્રવ્ય જ છે કે વાપરીશ :
ઉપરના નિયમમાં મિષ્ટાન્નાદિ સ્વાદપોષક વસ્તુઓના ત્યાગની વાત હતી. અહીં એ પદાર્થ છે ૪ ), 'સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૫૭) પોપીથી ?