________________
૪ (ક) મિથ્યાત્વઃ મિથ્યાત્વની પૂલ વ્યાખ્યા એટલી જ કે પરમાત્માએ જે પદાર્થો જે રીતે કહ્યા છે જ છે, એના કરતા વિપરીત રીતે તે પદાર્થો માનવા. એક પણ પદાર્થ ઊંધી રીતે માનવો એ મિથ્યાત્વ છે. આ જે , જે સંયમીઓ કોઈ કારણ વિના દોષ સેવતા હોય, તેઓ “આ દોષો હેય છે એવા પ્રભુના જે જે પદાર્થને માનવાને બદલે “આ દોષો ઉપાદેય છે એવું જ માની રહ્યા છે. એટલે એમાં મિથ્યાત્વદોષ સ્પષ્ટ જ
છે જ છે.
૪ પ્રભુ કહે છે કે “સંયમીઓએ વિભૂષા ન કરવી જોઈએ. અને એ જાણવા છતાં જો સંયમી ૩/૭
દિવસે કાપ કાઢીને અત્યંત ચોખ્ખા વસ્ત્રો પહેરતો હોય. એની પાછળ વિભૂષા સિવાય કોઈ જ કારણ કે ન હોય, તો એ સંયમી આ વિભૂષાને સારી=ઉપાદેય માની રહ્યો છે એવું સ્પષ્ટ દેખાય છે. એ એનામાં છે જ રહેલું મિથ્યાત્વ છે. ૪ એમ પ્રભુએ ધર્મોપકરણ સિવાય એકપણ વસ્તુ રાખવાનો નિષેધ કર્યો હોય છતાં જો સંયમી આ પોટલી, પોટલા નહિ પણ કબાટો ય ભરતો થઈ જાય તો એ સંયમી પરિગ્રહને સારો માને છે એ જણાઈ છે જ જાય છે. આ જ એનું મિથ્યાત્વ છે. છે આમ પ્રભુએ સેંકડો શિથિલાચારોને ખરાબ બતાવ્યા છે. છતાં એ આચારોને નિષ્કારણ જે સંયમી જ સેવે, એ સંયમી તે તે તમામ બાબતોમાં મિથ્યાત્વદોષનો ભાગીદાર બને. કેવી બિહામણી આ ઘટના ! જ વેષ અણગારનો, ૬-૭માં ગુણસ્થાનનો ! અને વાસ્તવિકતામાં દેશવિરતિ, સમ્યક્ત તો નહિ પણ ૪ મિથ્યાત્વ જ.
રે ! કદાચ એવું બને કે સંયમી અંદરખાને તે તે દોષોને ખરાબ માનતો હોવા છતાં પ્રમાદ, ૪ જ આસક્તિ, કર્મોદયને પરવશ બનીને તે દોષો સેવતો હોય, આવી અવસ્થામાં એનામાં સમ્યક્ત હોય. આ પણ એ વખતે ય એ બીજાઓને તો મિથ્યાત્વ પમાડવાનું કામ કરે જ છે.
દા.ત. “સંયમીએ પોતાની સાથે કામ કરનારો માણસ, સાઇકલ ન રખાય.” આવી વાત કેટલા જ છે જૈનો માનતા હશે? મોટા ભાગના જૈનો ઘણા સંયમીઓ પાસે કામદાર માણસ વગેરેને જોઈને એમ જ છે જ માને છે કે “આ રીતે માણસ રાખવામાં કોઈ દોષ નથી. એ તો ભગવાનને માન્ય જ છે.” આ એની જ જ માન્યતા જિનવચનથી વિપરીત હોવાથી મિથ્યાત્વરૂપ બને છે. છે .' કેટલા જૈનો એમ માને છે? કે “સંયમીઓએ કેરી, કેળા વગેરે ફળો ન ખવાય. એ ભયંકર પાપ છે છે છે. એક એક કોળિયે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત છે.” તેઓ તો સંયમીઓને આ બધું વહોરતા જોઈને એમ છે $ જ માને છે કે “સંયમીઓ ફળાદિ ખાઈ શકે છે. એમાં કોઈ દોષ નથી.” જ આવી ઢગલાબંધ ઘટનાઓ છે કે જેમાં સંયમીઓના વિપરીત આચારને જોઈને હજારો જૈનો ઉંધી ? જ માન્યતાવાળા, ઉંધી સમજણવાળા બની ગયા છે. હવે તો એવી હાલત થઇ છે કે ધાર્મિક ગણાતા ક્ષેત્રોમાં
પણ કેટલાંક જૈનો ઘરે આવેલા સંયમીને ચોકલેટ, કેડબરી, આખું સફરજન, આઈસ્ક્રીમ વગેરેની પણ ૪ વિનંતી કરે છે. સંયમી ના પાડે, સમજાવે ત્યારે માંડ સમજે છે.
આ બધી ભ્રમણાઓનું કારણ જો સંયમીઓના શિથિલાચારો જ હોય તો એ સંયમીઓને કે બીજાઓને મિથ્યાત્વની પ્રભાવના કરવાને લીધે પુષ્કળ દોષ લાગે એ સ્વાભાવિક છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૧૫)