________________
છે સાચી વાત બીજાઓને પણ ન કરવી? સંવિપાક્ષિકો શિથિલાચારી હોવા છતાં શાસ્ત્રાનુસારી પ્રરૂપણા છે જ કરે જ છે. અને એના જ કારણે શિથિલાચારી હોવા છતાં આત્મકલ્યાણ સાધે છે. એમ આજે ? જ સંવિગ્નપાક્ષિકની જેમ હું બધા નિયમો પાળતો ન હોવા છતાં પણ એ વાસ્તવિક હકીકતો સંયમીઓ સામે ? જે રજુ કરું છું. જેઓની જેટલી ભાવના-શક્તિ હશે, તેઓ એટલા નિયમ સ્વીકારશે. જેનાથી ઘણા ય ને છે જ ઘણો જ ફાયદો થશે.
કોઈ એવું પણ ન સમજી બેસે કે, “મારા શિષ્યો આ બધા નિયમ પાળતા હશે.” આ બધું વાંચ્યા જ જ પછી મારા શિષ્યોમાં પણ જેઓને જેટલી ભાવના થશે તેઓ તેટલા નિયમો સ્વીકારશે.
એટલે દરેક સંયમીઓ આ વાત ધ્યાનમાં રાખે કે આ નિયમો એ ક્રિયોદ્ધાર નથી. પણ આ “સંયમજીવન શું હોઈ શકે ? સંયમજીવન કેવું હોવું જોઈએ ? વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિઓમાં જ સંયમીઓએ ઓછામાં ઓછું પણ કેટલું સુંદર જીવન જીવવું જોઈએ ?' એની ખબર પ્રત્યેક સંયમીને પડે ? જ એ માટે આ નિયમાવલી બનાવી છે.. છે આ નિયમાવલી વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિને નજર સામે રાખીને બનાવી છે. એટલે કે જ એમાં અપવાદરૂપે પણ કેટલાક નિયમો હશે, એ સૌ કોઈ ધ્યાનમાં રાખે. દા.ત. “પોણા ચેતનાથી વધારે જ દૂધ ન વાપરવું” આ નિયમમાં ગર્ભિત રીતે પોણો ચેતનો દૂધ વાપરવાની છૂટ છે. શાસ્ત્રમાં તો દૂધ ? જ વાપરવાનો નિષેધ છે. તો આ અનુમતિ શી રીતે અપાય? પણ હકીકત એ છે કે આમાં પોણો ચેતનો જ ૪ દૂધ પીવાની છૂટ ઉપર ભાર નથી. એનાથી વધારે દૂધનો ત્યાગ કરવાની વાત ઉપર ભાર છે. આ બધા છે જ ખુલાસા તે તે નિયમોના વિવેચનમાં કરીશ. ટૂંકમાં કેટલાંક નિયમો એવા હશે કે જેમાં મોટા જ જ શિથિલાચારને અટકાવવા માટે ગર્ભિત રીતે નાના શૈથિલ્યની અનુમતિ હશે. પણ એમાં બધો ભાર તો ? જે મોટા શિથિલાચારના ત્યાગ ઉપર જ સમજવો. છે. આ તમામ નિયમો એવા છે કે જેમાં કોઇપણ સમુદાયને વિરોધ ન આવે. અર્થાત્ જે નિયમો જ પ્રત્યેક સંયમીને લાગુ પડે જ, એવા આ નિયમો છે. એટલે સામાચારીભેદ હોય તો ય આ નિયમો જ લેવામાં કોઈને મુશ્કેલી નહિ પડે. જરૂર પડશે માત્ર સત્ત્વની ! વીર્ષોલ્લાસની ! સંયમજીવન સુંદરતમ જ
જીવવાની નિર્મળ ભાવનાની ! એ હશે તો આ નિયમો સહેલાઇથી પાળી શકાશે. આ અત્યંત મહત્ત્વની વાત એ કરી લઉં કે આ નિયમો દરેક સંયમીએ પોતાના આત્મકલ્યાણની જ એકમાત્ર ભાવનાથી કરવાના છે. એટલે જે સંયમીઓ આ નિયમો ન લે, ન પાળે એમના પ્રત્યે લેશ પણ જે જે તિરસ્કારભાવ ન જ થવો જોઈએ. એમની નિંદા સ્વપ્નમાં પણ ન જ થવી જોઈએ. જો નિયમધારી છે છે સંયમીઓ નિયમ વિનાના બાકીના સંયમીઓનો તિરસ્કાર કે નિંદાદિ કરશે, તો એ નિયમધારી છે જ સંયમીઓ પુષ્કળ આત્મ-અહિત પામશે એ નિશ્ચિત હકીકત છે.
ગુણાનુરાગકુલકમાં કહ્યું છે કે –
पासत्थाइसु अहुणा संजमसिढिलेसु मुक्कजोगेसु । नो गरिहा कायव्वा, नेव पसंसा સામા અર્થ : વર્તમાનકાળમાં સંયમમાં શિથિલ, સંયમયોગોને છોડી ચૂકેલા પાર્થસ્થાદિની (અહીં
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ . (૯)