________________
જ નાનકડી, પોતાની માલિકીની ઘડિયાળો રાખવા માંડી. કોઈ વળી સવારે ઉઠવા માટે ઉપયોગી થાય એ છે છે માટે એલાર્મવાળી ઘડિયાળો રાખવા લાગ્યા.
પણ “બાવાજીની લંગોટી' જેવો ઘાટ ઘડાયો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે “રાત્રે અંધારામાં તો છે જ ઘડિયાળના કાંટા દેખાતા નથી તો શું કરવું ?' એટલે સંયમીઓએ ઘડિયાળમાં ચકમકતા રેડિયમ જ જ નંખાવવાના શરૂ કરી દીધા. કો'ક સંયમીઓએ તો વળી રેલ્વે સ્ટેશનો ઉપર હોય છે તેવી ઈલેક્ટ્રીકથી જ છે ચાલતી અને ઘોર અંધારામાં પણ દૂરથી દેખાતી એવી ઘડિયાળો ઉપાશ્રયમાં મૂકાવડાવવાની શરૂઆત છે જ કરી.
હજી આટલું ઓછું હોય એમ કેટલાંકોએ રીતસર કુકડા વગેરેનો અવાજ કરીને આપણને ઉઠાડતી ? અત્યંત ફેન્સી ઘડિયાળો પણ રાખવા માંડી.
આજે પરિસ્થિતિ એવી સજાંણી કે (૧) “ઘડિયાળ પાપ છે એ માન્યતા લગભગ ખતમ થઈ. ૪ (૨) ઘણા બધા સંયમીઓ પોત-પોતાની પાસે ઘડિયાળ રાખવા લાગ્યા. વડીલ પાસે ઘડિયાળ હોય છતાં જ $ તે જ ઘડિયાળ દ્વારા ટાઈમ જાણી લેવાને બદલે અનેક નાના સંયમીઓ જુદી જુદી ઘડિયાળ રાખતા થયા. ૪ જ (૩) મુમુક્ષુ અત્તરવાયણા કરવા જાય ત્યાં શ્રાવકો માથે તિલક કરી “દીક્ષા બાદ ઉપયોગી થાય તે માટે જે છે નાનકડી ઘડિયાળ ભેટ આપવા લાગ્યા.
હાય ! માત્ર સમય જાણવા માટે સંયમને કેટલાં ડાઘાઓ લગાડવા પડ્યા? (૧) ઘડિયાળમાં ? કાંટાઓ સતત ફર્યા જ કરે, એના દ્વારા વાયુકાયની વિરાધના થાય, કેમકે સચિત્તવાયુકાય ઘડિયાળની જે અંદરના ભાગમાં પણ છે જ. તલવારથી કોઈકનું માથું કપાય એમ એ કાંટાઓથી વાયુકાયના જીવો ૨ કપાય. (૨) જો ઘડિયાળ ઈલેક્ટ્રીકથી ચાલતી હોય તો તેજસકાયની ચોવીસકલાક માટેની વિરાધના જ ચોંટે. જો ઘડિયાળ સેલથી ચાલતી હોય તો ય એ સેલ તૈયાર કરવામાં ય તેજસકાયની ભરપૂર વિરાધના જ જ થયેલી હોવાથી એ બધાની અનુમોદનાનો દોષ લાગે. (૩) નિષ્કારણ વધારાની ઉપધિ રાખવાથી ? છે પરિગ્રહ નામનો દોષ લાગે. નાનકડી ઘડિયાળના નાનકડા કવરો દુષ્પતિલેખિત છે. એમાં નાના જીવો ૪ ફસાઈ જવાથી વિરાધના થવાની શક્યતા ઓછી નથી. (૪) ઘડિયાળ બગડે તો એનું રીપેરીંગ કરાવવા ? જ ગૃહસ્થોને સોંપવી પડે. એ રીપેરીંગ કરવામાં પણ ઈલેક્ટ્રીકનો ઉપયોગ થાય. એ બધી વિરાધના જ
સંયમીને લાગે. - તમામ વિરાધનાઓ ત્યાગી એકમાત્ર આરાધના કરવાના શ્રેષ્ઠ લક્ષ્યથી સંયમ સ્વીકાર્યું અને હવે ૪ ૪ ચોવીસ કલાકની વિરાધનાના સાધનો છેક ઓઘામાં ચોંટાડી દીધા. આ શું નાનો-સૂનો અપરાધ છે? જ
ધન્યવાદ છે એ વર્તમાન સંયમીઓને કે જેઓ ઘડિયાળ રાખતા નથી. કોઈની ઘડિયાળને ? છે સેલવાળી હોવાને લીધે અડતાં પણ નથી. વગર ઘડિયાળે વર્ષોના વર્ષો જેઓના સંયમજીવનના પસાર છે જ થઈ ચૂક્યા છે.
છ મહાત્માઓ એક સ્થાને ચાતુર્માસ હતા. ઉપરના જે હોલમાં તેઓ રહેતા ત્યાં પહેલેથી એક જ ઘડિયાળ હતી જ. સંયમીઓ એ જોઈને કામ કરતા. પણ મહિના બાદ ઘડિયાળ બંધ પડી, નવા સેલની જ જરૂર પડી. ૨૦ વર્ષના પર્યાયવાળા વડીલ સંયમીથી માંડીને છ ય સંયમીઓ નવો સેલ નંખાવવાનું છે
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૧૩)