________________
Lચાતુર્માસમાં જ સૌથી વધુ ધનવ્યયાદિ થાય તો ય નવાઈ નહિ. છે. આવો આદર્શ આપણે સૌ કેળવીએ. ૪ - ૧૯૭. હું મારા ચાતુર્માસ પ્રવેશમાં કોઈને બોલાવીશ નહિ?
ભક્ત શ્રાવકો પોતાના ભક્તિભાવથી પ્રેરાઈને પોતાની મેળે સંયમીના ચાતુર્માસ પ્રવેશમાં જ જ હાજરી આપવા બહારગામથી આવે તો એમાં સંયમીને કોઈ જ દોષ નથી. પરંતુ સંયમી જો પત્રિકાઓ જ
મોકલીને, પત્રો લખીને, ફોન કરાવીને ભક્તોને કે સ્વજનોને જણાવે કે, “અમુક દિવસે મારો પ્રવેશ છે. જે ૪ અહીં બધી જમવાદિની વ્યવસ્થા છે. તમારે ખાસ આવવાનું છે.” તો એ તો બેહદ નિષ્ફરતા કહેવાય. ૪
એ ભક્તો ગાડીમાં જે પુષ્કળ હિંસા કરીને આવે, તેનું પાપ કોને લાગે ? આમાં પહેલા જ 1 મહાવ્રતની નિર્મળતા શી રીતે ટકે? કે કેટલાંકો તો પ્રવેશમાં આખી ને આખી બસો જ બોલાવે. એ જોઈને સીસકારા નીકળી જાય છે. “હે ભગવાન ! તારા અણગારોની રક્ષા કરજે.” એમ શબ્દો સરી પડે છે.
આજે એવા કેટલાં ય સંયમીઓ છે કે જેઓ બીજાઓને તો ઠીક ! પણ પોતાના સગા બા-બાપુજીભાઈ-બહેનને પણ આખા વર્ષ દરમ્યાન ટપાલ સુદ્ધાં પણ લખતા નથી. પોતાનો ચાતુર્માસ પ્રવેશ ક્યાં ? છે છે? ક્યારે છે? વગેરે કોઈપણ વાત જણાવતા જ નથી. “બા-બાપુજી પોતાની મેળે તપાસ કરીને પહોંચે છે કે ન પહોંચે” એની આ અંતર્મુખ સંયમીઓને કોઈ પરવા નથી.
સંસારત્યાગ તો ખરેખર આવા મુનિવરોનો સાચો કહેવાય. જો સ્વજનો, ભક્તો પ્રત્યેનો સ્નેહ ? આ હૃદયમાં અકબંધ હોય અને એ માટે ભયંકર મોટી વિરાધનાઓનો ભય પણ ખતમ થઈ જતો હોય તો જ છે એ સંસારત્યાગને શી રીતે અનુમોદવો ? જ સંયમી માટે તો જિનાજ્ઞા એ જ મા-બાપ છે. જિનાજ્ઞા એ જ સ્વજન છે. જિનાજ્ઞા એ જ અત્યંત જ ઉપાદેય છે. સાચા સંયમીને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને કંઈપણ મેળવવું ન જ ખપે. જ (૧૦૫)ઉપદેશમાલામાં માતા-પિતા, સ્વજનો, ભક્તો વગેરેને પુષ્કળ નુકસાન કરનારા કહ્યા છે.
તેઓ આપણી રત્નત્રયીના ચોરટાઓ છે. કેવી ભયંકર છતાં તદ્દન સાચી ઉપમા ! છે . * જો ખરેખર સંસાર ખરાબ લાગ્યો હોય તો આ સ્વજનાદિરાગ રૂપ ભાવસંસારને છોડી દેવો અને શું જ એ પછી તો આવી રીતે ચાતુર્માસ પ્રવેશમાં કોઈને બોલાવવાની પ્રવૃત્તિ શી રીતે થઈ શકે ? ૧ ૧૯૮. હું મારા ચાતુર્માસપ્રવેશની કે તપના પારણાદિ અંગેની પત્રિકાઓ છપાવીશ નહિ?
ચાતુર્માસ પ્રવેશની પત્રિકાઓ કોના માટે બનાવવામાં આવે છે? જ્યાં પ્રવેશ કરવાનો છે, ત્યાંના ? સ્થાનિક લોકોને તો દેરાસરના બોર્ડ ઉપરની જાહેરાત દ્વારા જ પ્રવેશદિવસ, સ્થાન, સમયાદિની ખબર જ જ પડી જ જવાની છે. - હવે જે બહારગામના લોકો છે. તેઓને બોલાવવાની જરૂર સાધુઓને તો છે જ નહિ. અને ૪
ટ્રસ્ટીઓને પણ પ્રવેશ ઉપર બહારગામનાઓને બોલાવવાની જરૂર નથી. તો પછી કોના માટે આ - પત્રિકાઓ છે? : વળી આ પત્રિકાઓ ટ્રસ્ટીઓ સ્વયં મોકલે છે કે સંયમીઓ જે એડ્રેસો આપે એ જ એડ્રેસ ઉપર
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯૯)