________________
છે આદરવાનો છે.
એ મોટા વડીલ આપણી સરખી ઉંમરના હોય, માત્ર એકાદ મહીનો જ દીક્ષા પર્યાયમાં મોટા $ જ હોય, આપણા પરમમિત્ર હોય અને એટલે એમની સાથે વાતચીતમાં છૂટછાટ પણ હોય. અને માટે તે જે જ ઉભા ઉભા વાતો કરતા હોય અને આપણે નિઃસંકોચ એમની સાથે બેઠા બેઠા વાતો કરતા હોઈએ તો ? છે આવી મિત્રતા શાસનને માન્ય નથી. જે મિત્રતા શાસ્ત્રીય આચારો-વિનયોનું ભંજન કરાવે એવી છે જ મિત્રતાને શી રીતે માન્ય રાખી શકાય ?
૧૮૭. ગોચરી માંડલીમાં અને પ્રતિક્રમણ માંડલીમાં હું ક્રમ પ્રમાણે જ બેસીશ :
ગમે ત્યાં વાપરવા બેસી જવું એ સંસ્કાર કે પ્રવૃત્તિ તિર્યંચોમાં હોય, જૈન શ્રમણમાં ન હોય. જે માંડલીમાં રત્નાધિકના ક્રમ પ્રમાણે જ બેસવાની વ્યવસ્થા તમામ ગચ્છોમાં એક સરખી રીતે પ્રવર્તે છે. જે જ એમાં રત્નાધિકોનો વિનય, બહુમાન સચવાય એ મુખ્ય ઉદ્દેશ છે. નાના સંયમીઓ રત્નાધિકો કરતા જ જ આગળ બેસી જાય તો તો એમાં રત્નાવિકોનો અવિનય થાય જ.
કેટલીકવાર તો રોજેરોજ આ રીતે નાનાઓને આગળ કે ગમે તેમ બેસતા જોઈને રત્નાધિકોને જ જે સંક્લેશ પણ થાય. ક્યારેક સંભળાવી પણ દે કે “તમે બધા વિનય-ઔચિત્ય શીખ્યા નથી કે શું?” છે
જેમ નાનાઓએ રત્નાધિકો કરતા આગળ નથી બેસવાનું. તેમ રત્નાધિકોએ નાનાઓ કરતા છે જ પાછળ પણ નથી બેસવાનું. અર્થાત્ અતિ નમ્ર કેટલાંક રત્નાધિકો એમ વિચારે કે “આપણે ભલે ને નાના જ જ કરતા પાછળ બેસીએ. એમાં શું વાંધો? એ નાનાઓ પણ છેવટે તો સંયમી જ છે ને? ભલે ને તેઓ જ છે મારી આગળના સ્થાને બેસતા.”
આ વિચારમાં લઘુતા, નમ્રતા ચોક્કસ છે પણ વિવેક નથી. આ રીતે તો પછી એ વડીલો જ નાનાઓને વંદન પણ કરવા લાગે તો ?
નાનાઓ પ્રત્યે વડીલો પણ ગુણાનુરાગી બને એ સારું જ છે. પણ વ્યવહાર-આચાર-પરંપરાનું ? છે પાલન તો બરાબર કરવું જ પડે. દા.ત. કોઈક વડીલને નાના સાધુ બે-ત્રણ દિનથી વંદન ન કરે તો વડીલ છે. ૪ એમ વિચારે કે “આમ પણ મારા કરતા એ વધારે ગુણિયલ છે. ભલે ને વંદન ન કરે.” તો આ વિચાર છે જ અપેક્ષાએ સારો છે. પણ આ રીતે વ્યવહાર તુટી જાય. વડીલે પ્રજ્ઞાપનીય નાના સાધુને કહેવું જોઈએ ? છે કે “મહાત્મન્ ! મારે વંદનની જરૂર નથી. પણ તમારા જેવા ગુણિયલ મહાત્મા વડીલોને વંદન ચૂકી જાય છે છે તો તમારો વાસ્તવિક વિકાસ રૂંધાય. આચારવ્યવસ્થા ખોરંભાય.” જ એમ માંડલી વ્યવસ્થામાં પણ વડીલો છેક છેલ્લે બેસવાની માનસિક તૈયારી ભલે રાખે. પણ એને ૪ જ પ્રવૃત્તિમાં ન ઉતારાય. પોતાને યોગ્ય સ્થાન ઉપર જ તેઓએ બેસવું જોઈએ. અને નાનાઓ આગળ $ જે બેસતા હોય તો નમ્રતાથી કહેવું કે મહાત્મન્ ! તમારો નંબર અહીં ન આવે. તમારે પાછળ જવું પડશે.” * છે એટલે આ નિયમમાં બે ય કાળજી કરવાની છે. વડીલોની આગળ બેસાઈ ન જવાય એની અને નાનાઓથી પાછળ બેસાઈ ન જવાય તેની.
- હા ! ક્યારેક એમાં ભુલ થઈ પણ જાય. પણ એ પ્રત્યે ઉપેક્ષા ન કરાય. ક્યારેક એવું બને કે જ ? એક સ્થાને પાત્રા-આસન-દવા વગેરે લઈને બેસી ગયા. અને વાપરવાનું શરૂ કરતા પહેલા જ ખ્યાલ ૪
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૯0) |