________________
: 'દોરો, બોલપેન, લુણુ વગેરે નાની વસ્તુ ગણવી. જ્યારે કપડો, કામળી, થેલો વગેરે મોટી વસ્તુ જ ગણવી. (ખોવાયાનું જે પ્રાયશ્ચિત્ત આવે એ વધારાનું કરવું જ પડે.) ૧ કે ૧૭૪. જો મારાથી કોઈપણ પાત્રુ-ઘડો તુટે તો હું બે દ્રવ્યનું એકાસણું / આંબિલ કરીશ: જ પાત્રા, ઘડાદિ ઉપકરણોનો ગમે તેમ ઉપયોગ કરવામાં આવે તો એ તુટી જવાની શક્યતા રહે જ છે. પણ આ ઉપકરણો ખૂબ જ કાળજીપૂર્વક મૂકવામાં આવે તો તુટતા નથી.
તુટેલા ઉપકરણો સ્વાથ્ય, સંયમાદિને નુકસાન પહોંચાડનારા ગણાયા છે. માટે જ છે કોઈપણ ૪ ઉપકરણ અપવાદમાર્ગે ત્રણવાર સાંધવાની છૂટ છે. ચોથીવાર જો તિરાડ પડે તો પછી એ પરઠવીને બીજું આ જ ઉપકરણ લેવાનું જણાવેલ છે.
પાત્રા કે તરપણી ઉભા-ઉભા લુંછીએ અને એ હાથમાંથી પડી જાય તો એ તુટી જાય. એમ ઘડા તે જમીન પર મૂકતી વખતે કાળજી ન રાખે અને ધડ઼ દઈને મૂકે તો પણ એ તુટી જાય કે તિરાડ પડે. જ્યારે
પણ આ રીતે પાત્રા-તરપણી-ઘડાદિ તુટે, તિરાડ પડે ત્યારે જો ફરી સાંધી શકાય એવા ઓછા પ્રમાણમાં 1 તુટ્યા હોય તો બે દ્રવ્યનું એકાસણું કરવું. અને જો ફરી સાંધી ન શકાય એવા મોટા પ્રમાણમાં તુટી ગયા ? ન હોય તો આંબિલ કરવું. છેવંટે પોતાની અનુકૂળતા, શક્તિ પ્રમાણે કોઈપણ શિક્ષા ધારી લેવી. ક ૧૭૫. હું પાત્રા-તરપણી નીચે બેસીને જ લૂછીશ, ઉભા ઉભા લૂછીશ નહિ? જ ઉભા ઉભા પાત્રો-તરપણી લુંછતી વખતે જો ભુલેચૂકે એ હાથમાંથી પડી જાય તો એના બે ટુકડા જ
જ થાય. છેવટે મોટી તિરાડ તો પડે જ. જ્યારે બેસીને કે ઉભડગ પગે, હાથને જમીનથી નજીક રાખીને ૪ લુંછવામાં આવે અને કદાચ એ છટકે તો પણ એ જોરથી ન અથડાવાથી તુટી ન જાય અથવા તો નાની છે * તિરાડ પડે. ૪વળી ઉભા-ઉભા પાત્રાઓ લુંછવા એ અસંયમની ક્રિયા છે. એટલે હવે પાત્રા-તરપણી પડે કે ન જ 1 પડે, તુટે કે ન તુટે એ રીતે લુંછનારાને કર્મબંધ થવાનો જ, જ્યારે બેસીને લુંછનારાથી કદાચ પાત્ર તુટી ? ન જાય તો પણ તેણે જયણાપાલન કરેલું હોવાથી કર્મબંધ ન થાય. પાત્રુ તુટવા છતાં કર્મક્ષય થાય. - ૧૭૬. હું કોઈપણ વસ્તુ ફેંકીશ નહિ કે ઘસડીશ નહિ ?
* ગોચરીમાં સામસામે બેઠેલા સંયમીઓને લુણાની આપ-લે કરવી હોય તો એકાસણાદિને લીધે છે 3 ઉભા થઈ શકે એમ ન હોવાથી લુણા હવામાં ફેંકીને એક-બીજાને આપે. કે કોઈક ભક્તિ (!) વાળા સંયમીઓ દૂરથી બીજાના પાત્રામાં મીઠાઈના ટુકડા વગેરે પણ નાંખતા ? ને જોયા છે. એ ભોજનની વસ્તુ કાં તો સીધી પાત્રામાં પડે અથવા પાત્રાની બહાર જમીન ઉપર પડે છે ૪ રજકણો ઢોળાય.
કેટલાંક સાહસિક સંયમીઓ તો લાડવા, મીઠાઈ વગેરેના ટુકડાઓ બોલની માફક નાંખે અને કેચ
અતિસાહસિક સંયમીઓ તો નાની-મોટી પાત્રીઓ પણ હવામાં ઉછાળીને બીજા સંયમી તરફ ૪ નાંખે. એ પકડી લે તો ઠીક, નહિ તો પાત્રી તુટી જવાની સંપૂર્ણ શક્યતા હોવા છતાં આ સંયમીઓને આ કોઈ ભય ન લાગે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૮૧) |